________________
૧
પરમ દેહિલા એક તુજ ભક્તિ જોગા, ઘણા કાલથી તું લહ્યો સ્વામી મીઠા, પ્રભુ પાર ગામી સહુ દુઃખ નીઠા. ૨ ચિદાનંદ રૂપી પર બ્રહ્મ લીલા. વિલાસી વિભા ત્યક્ત કામાગ્નિ કિલા, ગુણાધાર જોગીશ નેતા અમાયી, જય' વિશે ભૂતલે સુખદાયી. ૩ ન દીઠી જેણે તાહરી યાગમુદ્રા, પડ્યા રાત દિને મહા મેહ નિદ્રા, કિસી તાસ હાથે ગતિ જ્ઞાન સિધા, ભમતા ભવે હું જગજજીવ બધા, ૪ સુધાસ્યદીને દર્શન નિત્ય દેખે, ગણુ તેઢુના હૈ વિભા જન્મ લેખે, ત્યદાના વિષે જે રહ્યા વિશ્વ માંહે, કરે કર્મીની હાણુ ક્ષણ એક માંહે, ૫ જિનેશાય નિત્ય પ્રભાતે નમસ્તે, ભવિ ધ્યાન હાજો હૃદયે સમસ્તે, શ્તવી દેવના દેવને હ પૂરે, મુખાં ભેજ ભાલી ભજે હેજ ઉરે. ૬ કહે દેશના સ્વામિ વૈરાગ્ય કેરી, સુણે પદા ખાર ખેડી ભલેરી, સુધામેધધારા સમી તાપ ટળે, એહુ મધવા સાંભળે એક ઢાળે. છ લહે માક્ષના સુખ લીલા અનંતી, વરક્ષાયિક જ્ઞાન ભાવે લડતી, ચિદાનંદ ચિત્તે ધરે ધ્યેય જાણી, કહે રામ નિત્યે જા જિનવાણી. ૮
सामान्य जिन चैत्यवंदन
જય જય તું જિનરાજ આજ, મથીચે મુજ સ્વામી, અવિનાશી અકલંકરૂપ, જગ અતરજામી. ૧ રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિત્ય, શિવ