________________
२०
પુન્ય, ભક્તિ માણુ તા. ૪ અધ પંથ જિનવર ભણી, પંદર ઉપવાસ, દીઠે સ્વામી તણેા ભવન, લહીયે એક માસ. ૫ જિનવર પાસે આવતાં, છ માસી ફૂલ સિદ્ધ, આવ્યા જિનવર ખારણે, વર્ષી તપ ફૂલ લીધ. ૬ સે। વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતાં; સડુસ વર્ષ ઉપવાસ પુન્ય, જે નજરે જોત. ૭ ભાવે જિનવર જુહારીયે, ફળહાવે અનંત, તેહુથી લહીયે સોગણુ, જો પૂજે ભગવત. ૮ ફૂલ ઘણેા ફૂલની માલા, પ્રભુ કંઠે વતા. પાર ન આવે ગીત નાદ, કેરા ફુલ થુણુ તા, ૯ શિર પૂજી પૂજા કરાએ, સુર ધૂપતણેા ધૂપ, અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ વરરૂપ. ૧૦ નિલ તન મને કરીચે, ઘુણતા ઈંદ્ર જંગીશ, નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૧૧ જિનવર ભક્તિ વાલીયે, પ્રેમે પ્રકાશી, સુણી શ્રી ગુરૂ વયણુસાર, પૂર્વ રૂષિએ ભાખી. ૧૨ અષ્ટ કને ટાલવા, જિનમંદિર જઈશું. ભેટી ચરણુ ભગવતના, હવે નિČલ થઈશું. ૧૩ કીર્ત્તિવિજય ઉવજઝાયનાએ, વિનય કહે કરજોડ, સફલ હાજો મુજ વિનતિ, જિન સેવાને કેાડ. ૧૪
श्री परमात्मानुं चैत्यवंदन
જગન્નાથને તે નમું હાથ જોડી, કરૂ વિનતિ ભક્તિ શું માન મેાડી, કૃપાનાથ સંસાર કુપાર તારા, લહ્યો પુન્યથી આજ દેદાર તારા. ૧ સાહિલા મળે રાજ્ય દેવાદિ ભાગે,