________________
૩૬૨
કરે મહારાજારે. કમ ૨૩ બાળ કહે કર જોડીને, સાંભળે શ્રી મહારાજા રે, પ્રજાના પ્રિય તુમે, મુજને કિમ હમીજે રે, કર્મ ૨૪ રાજા કહે મુલે લીયે, મહારે નહિં અન્યાયે રે, માતાપિતાએ તેને વેચી, હેમવા આણે આજે રે. કમ ૨૫ ગંગેદકે નવરાવીને, ગળે ઘાલી કુલની માળારે, કેસર ચંદન ચરચીને, બ્રાહ્મણ ભણે તવ વેદો. કમ ૨૬ અમરકુમાર મન ચિંતવે, મુજને શીખવીઓ સાધુ રે, નવકાર મંત્ર છે મટક, સંકટ સહ ટળી જાસેરે. કર્મ ૨૭ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિંહાસન કર્યો રે, ચાલી આવ્યો ઉતાવળ, જહાં છે બાળ કુંવારો રે. કર્મ ૨૮ અગ્નિજવાળા ઠંડી કરી, કીધે સિંહાસન ચંગે રે, અમરકુમારને બેસાડીને, દેવ કરે ગુણગ્રામ રે. કમ ૨૯ રાજાને ઉંધો નાંખીઓ, મુખે છુટયાં હીરે, બ્રાહ્મણ સહુ લાંબા પડ્યા, જાણે સુકાં કાષ્ટોરે. કર્મ ૩૦ રાજસભા અચરિજ થઈ, એ બાળક કે ઈ મેટે રે, પગ પૂજે એહના, તે એ મુવા ઉઠે રે. કર્મ ૩૧ બાળકે છાંટ નાંખીએ, ઉઠયો શ્રેણિક રાજારે, અચરિજ દીઠે મેટકે, એ શું હું અકાજે રે. કર્મ ૩૨ બ્રાહ્મણ પડીઆ દેખીને, લેક કહે પાપ જુએ, બાળહત્યા કરતા થકા, તેહનાં ફળ છે એહરે. કમ ૩૩ બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે, કનક સિંહાસન ઉપરે, બેઠે અમરકુમાર રે. કમ ૩૪ રાજા સહુ પરિવાર શું, ઉો તે તત્કાળરે, કર જોડી કહે કુમારને, એ રાજ્યઋદ્ધિ સહુ તારી રે કર્મ