________________
૩૬૩
૩૫ અમર કહે સુણે રાજવી, રાજશું નહિ મુજ કાજેસંયમ લેશું સાધુને, સાંભળે શ્રી મહારાજેરે. કમ ૩૬ રાયલેક સહુ ઈમ કહે, ધન ધન બાળકુમારરે, ભટજી પણ સાજા હુઆ, લાજ્યા તે મનમાંહે રે. કર્મ ૩૭ જય જય-- કાર હુઓ ઘણો, ધર્મતણે પરસાદે રે, અમરકુમાર મન ચિત, જાતિસ્મરણ જ્ઞાને રે. કમ ૩૮ અમરકુમાર સંયમ લીધે, કરે પંચમુષ્ટિ લેકચરે, બાહિર જઈ મશાણુમેં, કાઉ-- સગ્ગ રો શુભ ધ્યાને રે. કમ ૩૯ માતાપિતા બાહિર જઈને, ધન ધરતીમાંહે ઘા રે, કાંઈક ધન વહેંચી લીયે જાણે વિવાહ મંડાણે રે. કમ ૪૦ એટલે દેડતે આવીને, કોઈક બાળકુંવારો રે, માતાપિતાને ઈમ કહે, આ અમરકુમારની વાતે રે. કમ ૪૧ માતાપિતા વિલખાં થયાં, ભુંડે થયે એ કામરે, ધન રાજ લેશે સહુ, કાંઈક કરીયે ઉપાય રે. કમ ૪૨ ચિંતાતુર થઈ અતિ ઘણી, રાતે નિદ ન આવે ૨, પૂરવ વર સાંભરતી, પાપિણી ઉઠી તિણ વારે રે. કર્મ ૪૩ શસ હાથ લેઈ કરી, આવી બાળક પાસેરે, પાળીયે કરીને પાપિણી, મા બાળ કુંવારો રે, કર્મ ૪૪ શુકલધ્યાન મન સાધતે, શુભ મન આણી ભારે, કાળ કરીને અવતર્યો બારમા દેવલેક મેઝારે રે. કર્મ ૪૫ બાવીસ સાગર આઉખે, ભેગવી વાંછિત ભેગેરે, મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણેરે. કમ ૪૬ હવે તે માતા પાપિણ, મનમાંહી હરખી અપારરે, ચાલી જાય આનંદમેં, વાઘણ મળી તે વારે રે. કમ ૪૭ ફફડી નાખી તિહાં,