________________
૩૬૧
કુવારેરે. ક્રમ ૧૦ સેવક પાછા આવીયા, ધન આપ્યા મન માગ્યા રે, અમર કહે મેારી માતજી, મુને મત આપીજે રે. કર્મ ૧૧ માતા કહે તુને શું કરૂ, મ્હારે મન તું મુવા રે, કામકાજ કરે નહિ, ખાવાને જોઇએ સારો રે. કમ ૧૨ આંખે આંસુ નાંખતા, ખેલે ખાળ કુવારો રે, સાંભળેા મારા તાતજી, તુમે મુજને રાખેા રે, કમ ૧૩ તાત કહે હું શું કરૂ', મુજને તે તું પ્યારો રે, માતા વેચે તાહરી, માહરા નહી' કઈ જોરે રે. કમ ૧૪ કાકા પણ પાસે હતા, કાકી ગુજરે રાખા રે, કાકી કહે હું શું જાણું, મ્હારે તું શું લાગે ૨. કમ ૧૫, બાળક તે સાંભળી, માસી કુવા તે આવેરે, વ્હેન પણ તિહાં ખડી હતી, કણહી મુજને રાખેા૨ે. ક ૧૬ જો જો ધન અનરથ કરે, ધન પડાવે વાટ રે, ચારી કરે ધન લાીયા, મરીને દુતિ જાયરે. કર્મ ૧૭ હાથ પકડીને લઈ ચાલ્યા, કુમાર રાવણ લાગ્યા રે, મુજને રાજા હામશે, ઈમ ખાળક બહુ ઝુરે રે. કમ ૧૮ બાળકને તત્ર લેઇ ચાલ્યા, આવ્યા ભર બજારરે, લેાક સહુ હા હા કરે, વેચ્ચે ખાળ ડાળેરે. ક્રમ ૧૯ લેક તિહાં બહુલા મળ્યા, જોવે ખાળ કુવારોરે, ખાળ કહે મુજ રાખી ા, થાસું દાસ તુમારે। . કમ ૨૦ શેઠ કહે રાખુ સહી, ધન આપી માગ્યારે, રાયે મગાન્યેા હામવા, તે તેા નહિ રખાયરે. કમ ૨૧ બાળકને તે લેઈ ચાલ્યા, રાજાજીની પાસેરે, ભટજી પણ બેઠા હતા, વેદ શાસ્ત્રના જાણેારે. કમ ૨૨ ભટજીને રાજા કહે, દેખા માળ કુવારારે, બાળકને શું દેખવા, કામ