________________
૩૬૦
શિષ્ય રામવિજય એમ કહે, ઘેર ઘેર મંગલ માલ કે સુખ સંપતિ લહે. ૭.
श्री अमरकुमारनी सज्झाय રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજા રે, જિનધમને પરિચય નહિં, મિથ્યામત માહે રાચ્યા રે, કર્મ તણી ગતિ સાંભળો. ૧ કર્મ કરે તે હેય રે, સ્વાર્થના સહકે સગાં, વિણ સ્વારથ નહીં કેયરે કર્મ ૨ રાજા શ્રેણિક એકદા, ચિત્રશાળા કરવેરે, અનેક પ્રકારે મંડણી, દેખંતાં મનમેહ રે. કમ ૩ દરવાજે ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે, પૂછે જોષી પંડિતા, બ્રાહ્મણ એમ બતાવે રે. કમ ૪ બાળક બત્રીસ લક્ષણે, હેમીજે ઈણ ઠાણે રે, તે એ મહેલ પડે નહીં, ઈમ ભાખે વયણું અજાણેરે. કમ પ રાજા ઢરે ફેરવે, જે આપે બાળ કુવારે રે, તેળી આપું બરોબરી, સેનિયા ધન સારરે. કમ ૬ રાષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે, ભદ્રા તસ ઘરણી જાણે રે, પુત્ર ચાર સેહામણા, નિર્ધની પુણ્યહીને રે. કમ. ૭ ઋષભદત્ત કહે નારને, આપ એક કુંવારે, ધન આવે ઘર આપણે, થઈ એ સુખીયાં સારો રે. કમ ૮ નારી કહે વેગે કરે, આપો અમર કુમારે રે, મહારે મન અળખામણે, આંખ થકી કરે અળગોરે. કમ ૯ વાત જણાવી રાયને, રાજા મનમાં હરરે, કહે માગે તે આપીને, લાવે બાળ