________________
૩૫૯
અમારી, શુદ્ધો સજમ પાળીરે, માટુ' ફળ મરીને પામી, તે મનમાં શું વિમાશી. જીએ ૧૪ સુકુમાલિકા કહે સાંભળ વીરા, જે ખેલ્યા તે સાચું રે, કમે લખ્યું' તે મુજને થયું છે, તેમાં નહી કાંઈ કાચુ, જીએ ૧૫.
ઢાળ ત્રીજી. મનમાં સમજ્યા દેય ભ્રાત વડે એમ કહે, સાંભળ મ્હેની વાત, તે તે તું નિવ લહે, નહિ કંઈ તારા વાંક, પૂર્વભવ અંતરે, નહી. કંઇ તારા દોષ, રખે કઇ મન ધરા. ૧ આગળ સિધ્યા અનંત સમથી લડથડ્યા, તપને અળે વળી શીવમંદિરમાં તે ગયા, આ સંસાર અસાર નાટક નવલા સહિ, તે દેખી મત ા તુમે ક્રાંસી મતિ, ૨ જેવા રંગ પતંગ કે સુખ સંસારનું, ઝાકળ વસ્યા પાન કે, મેાતીઠારનુ એમ મીઠે વયણે વ્હેની પ્રત્યે ખુઝવી, સંયમ લહી મન શુદ્ધ વૈરાગી મન રૂળી. ૩ સમેતશિખર ગિરનાર આબુની યાત્રા કરી, વળી શત્રુ ંજય ગિરિરાજ, તેણે ક્સી કરી, વનમાં રહ્યા એકાએકી કે કાયા કેળવી, વનચર જીવ અનેક, તેને પ્રતિ ખુઝ્રવી. ૪ છઠ્ઠું અઠ્ઠમ ઉપયાસ, આંખીલ એકાસણું, પાળે જીનવેર આણુ કે, સમક્તિ સાહામણુ', એમ કરતાં કેઈ માસ થયા દિન કેટલા, કમ રૂપી સુભટ હણ્યા તેણે કેટલા. ૫ એમ અઘાર તપ કરતાં, કાયા થંઈ દુખળી, નરહ્યા લેાહી માંસ કે હાડ ગયાં ગળી, સલેખણ એક માસનુ અણુસણુ આદરી, એમ કરતાં સુકુમાલિકા આયુ પુરણ કરી. ૬ એમ ચારિત્ર આરાધી ત્રિકરણ ચેાગથી, પહેચી દેવલાક માંહિ અંતે શીવગતિ લહી, સુમતિ વિજયને