________________
૩૫૭
નામરે. પ્રાણી જુઓ જુઓ કમની વાત, છડે પણ છુટે નહિરે, કર્યા કર્મ વિશેષ છે. પ્રાણ ૧ રસિક નસિક તેહના રે, ઉપન્યા તે બાલકુમાર, બાલિકા એક સુકુમાલિકા રે, રૂપ તણે ભંડાર છે. પ્રાણ ૨ સસિક ભસિક સુકુમાલિકા રે, વાધે તે રૂપ વિવેક, અનુક્રમે મેટા થયા?, જ્ઞાનાદિ ગુણ સવિશેષ ૨. પ્રાણ ૩ સાધુ સમીપ દીક્ષા ગ્રહીરે, સસિક ભસિક સુકુમાર, પછી તેનું શું થયું રે, જુઓ જુઓ કવિરંબરે. પ્રાણી ૪ ગામ નગર પર વિચરંતા રે, પાળે નવર આણ, તપ કરતા અતિ આકરારે, તેડે કર્મ નિદાન રે. પ્રાણું ૫ બાલિકા એક સુકુમાલિકારે, તેનું અનુપમ રૂપ, વિવરીને હું વર્ણવુંરે, જોવા આવે છે ભૂપરે. પ્રાણુ ૬ ભ્રાતા દેય ચેકી કરે રે, મેલી કુલ આચાર, રૂતુ ધરીને ખમાવિયારે, અકૂમ નપ અનુસાર રે. પ્રાણ છ અંગોપાંગ હાલે નહિરે, જીવ થયે અસરાલ, કંઠે તે કાંટા પડે છે, મરણ જાણ્યું સુકુમાલ રે. પ્રાણી ૮ મરણ જાણી મલી ગયા રે, થઈ ઘડી એક દેય, શીતલ વા વાયરે રે, પ્રાણુ સચેતન હોય છે. પ્રાણી ૯ ચાર દિશાએ જુએ વળીરે, વન મોટું વિકરાળ, નયણે તે આંસુ ઝરે રે, બેઠી વડતરૂં છાંય રે. પ્રાણી ૧૦
ઢાળ ૨ જી. હવે એક સમયે આવ્યો, પરદેશી વેપારી હેપારરે, પાંચસે પિઠ ભરીને તે લાવ્ય, સાર્થવાહ શિરદાર. જુઓ જન્મ જરા જગજેરે, કર્મ ન મેલે કેડે. ૧ પિઠ ઉતારી સરેવર તીરે, ભર્યું ઘેર ગંભીર રે, વડતળે મેટી