________________
. ૩૫૬ ભવિયણ સાંભળ, સૂરિકાન્તા મનમાં ચિંતવે, નકામે ભરથાર, ભવિયણ૦ ૧ સૂરિકાન્તા પુછે પુત્રને, કેવા વહાલા તારા તાત. ભવિયણ એ બેભે રે મારી માવડી, પિતા પિતા રે પિતા ગુરૂ, પિતા ગુરૂને ઠામ. ભવિ૦ ૨ છઠ્ઠ અઠ્ઠમના રાયને પારણી, જમવા તેડું રાય, ભવિ વિખ ઘેણુને વિખ કેળવું, જમવા આવે રાય. ભવિ. ૩ સેના કાળે વિખ ઘોળીયા, જમવા આવ્યા રાય, ભવિ રત્ન કાળે વિષ પિરસ્યા, જમવા બેઠા રાય. ભવિ૦ ૪ ચતુરે એ વિષ ઓળખ્યા, ક્ષમા આણિ ત્યાંહિ, ભવિ અરિહંત મનમાં સમરીને, પ્રહણ કર્યું ઇણ ઠામ. ભવિ. ૫ નારી તે વિષની વેલડી, નારી નરકની ખાણ, ભવિ. ચ કરીને રાય ઉભા થયા, ગયા પૌષધ શાળ. ભવિ૦ ભય સંથારે રાયે કર્યો, એ એકાએકભવિ. પરંપરાએ વાત સાંભલી, સૂરિકાન્તા આવે ત્યાંહી. ભવિ૦ ૭ મારગ હીં. મલપતિ, મુકી છુટી વેણ, ભવિ. મિત્રને કહે ખાસ આધાર છે, આ શું થયું તત્કાળ. ભવિ. ૮ હૈહ કરતી હૈડે પડી, નખ દીધે ગળા હેઠ, ભવિ. અરિહંત મનમાં સમરીયાં, દેવકે પહેત્યાં તેણે ઠામ. ભવિ૦ ૯ હીરવિજય ગુરૂ હીરલા, ધન્ય એના પરિણામ. ભવિયણ સાંભ.
श्री सुकुमालिकानी सज्झाय ઢાળ પહેલી. વસંતપુર સેહામણું રે, રાજ્ય કરે તિહાં રાય, સિંહસેન નૃપતિ રાજી રે, રાણી સીહલ્યા