SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ લાગ મેં પાયે રે, મા મુને વો દીક્ષા આણ, પુન્ય પાયે એ ટાણે રે. મા મુને ૧ જોગ ગુરૂને મળ્યો એ દેહિલે, એહનો થઈશ ચેલે રે, માતા કહે વચ્છ એકચ મેહ, ખાઓ પીઓ ખેલે રે. મા મુને. ૨ વચ્છ વાત દીક્ષાની મેટી, ચુંટાવવી એ ચેટી રે, વચ્છ દીક્ષાના દહાડા નહિ, આજે ખેલવાના દહાડા રે. મા મુને ૩ વચ્છ કહે માજી ચિવની, દશ દિનને પ્રાહુનીયા રે, મા સંસાર તણું એ ક્રિડા, અતિ પ્રાય એ પીડા રે. મા મુને ૪ વછ વિલસો સાધીન સુખડાં, હું લહું તુમહ દુખડાં રે, વચ્છ તું મને પ્રાણથી પ્યારો, વિરહ કેમ ખમું તાહરો છે. માતા કહે, ૫ એહવા સુખ મેં મા અનંતી, પાયે વાર અનંતી રે, માજી એ મલે જનને જ્યારે, પ્રાણ ન દીએ ત્યારે રે. મા મુને ૬ માડી બચતર ચઢી ગજ બલીયે, દુર્જનને જે દલીયે રે, વચ્છ લઘુ વયમાં કીર્તિ કમાયે, આપણું આણુ મનાઓ રે. માતા કહે ૭ ઉપશમ જહાજ કરી અશવારી, શીલ સન્નાહ ધારી રે, મા અંતરંગ દ્રષીને ટાળું, મેહને આણુ મનાવું રે. મા મુને ૮ તું જે સરસ ભેજન સુખડલી, દહીલી દીખલડી રે, વચ્છ કહે જ્ઞાન ભજન કરશું, દેશ વિદેશ ફરશું રે. મા મુને ૯ વૃદ્ધ થઈ વચ્છ લેજો જેગા, અબ ભેગ ભેગા રે, લાહે યૌવન લઈ જાયા, અંતે જાગે તે ડાહ્યા છે. માતા. ૧૦ ઢાળ – ૩ જી (સે ભવિયણ વિમલ જીનેશ્વર એ દેશ) ભણે મેઘ ધર્મની ઢીલ ન કીજે, કાલ કોણે દીઠી
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy