________________
૩પર
માતા રે, વાત સુણ મા મેરી હે લાલ રે, હે ભવ સમુદ્ર અપાર બે, કયાં કરૂં વિલંબ લગાર બે–વાત સુણી માત મેરી હે લાલ રે, ૧ આપની કરણી પાર ઉતરણું, કીનકી માતને તાત બે, સરસ વિસમ એ સુખ દુનિયાકાં, દુઃખ હે મેરૂ સમાન છે. વાત ૨ સમજુ નર તિહાં કીમ. રા, જસ હુએ હઈડે સાન બે, વારે વખાણ્યા શીવસુખ તેહવાં, ઘરઘરની કયું લહુ આશ બે વાતo ૩ સરેવર સુખ દેખી ખાવડ લે, કયું રતિ થાવે હંસ બે, આપે શ્રી વીરજીન ઉપદેશ્યાં, વિરૂઆનરક નિગોદ બે. વાત૪ તે માટે ઘો દીક્ષાની આણ, તે મેં પાઉ મેદ બે, ભિક્ષા ભજન કરતાં માજી, ગામેગામ સદાય છે. વાત, ૫ ભમ્ અબધૂત એકલડે, તપ તપી ગાળ કાય બે, શુદ્ધ દિલ સુતનું લડી કહે માડી, તમને ગમે તે કરપુત બે. વાત ૬ માતાની આણ લહી મે, હરખે દિલ અદ્ભૂત બે, વિરજીનેશ્વર પાસે જઈને, ચારિત્ર લીધું ઉલ્લાસ છે. વાત- ૭
દાળ-૪ થી. ઉઠી ઉલટ મામસું પરમ હરખપુર એ, મેહ મદ મહીને વીરજી હજુર રે, કાંઈ તું મેઘા મસ્તી કરે, મેઘલીયે દીખડી તે શીખડી ધરે. વિરજી૧ વિશ્વવંદ્ય વીરજી મેઘને તેણુવાર રે, સુપે સ્થવર સાધુને શીખવા આચાર છે. કાંઈ તું, ૨ ભણે શત્રિ પરસિ, સઘળા અણગારરે, આવીયે તવ બારણે મેઘને સંથાર રે. કાંઈ તું ૩ કેઈ હણે કુણીએ, કેઈ દીએ ઠેસેરે, કોઈ