________________
૩૫૦
જગમાં છે જશવાદ રે, નીત નીત હેજે તેહને વંદના રે, પહોંચે સવિ વંછિત મનની આશરે. માટે. ૧૧ સહજ સેભાગી સમક્તિ ઉજળું રે, ગુણીના ગુણ ગાતા આનંદ થાય રે, જ્ઞાન વિમળ ગુણવધે અતિઘણે રે, અધિક ઉદય હુવે સુજશ સવાય છે. મોટે મહિમા છે મહીયલ શીયળને રે૦
श्री मेघकुमारनी सज्झाय ઢાળ–૧ લી. સમરી શારદ સ્વામીની, વંદી વીર આણંદ લાલ રે, ઉલટ આણી અતિ ઘણે, મોટો મેઘ મુણાંદ લાલ રે, ઢીલ ન કીજે ધર્મની. ૧ નરભવ નિગમ આલિ લાલ રે, યૌવનવયમાં જાગીએ, સાચાબેબે પાલી લાલ રે. ઢીલ૦ ૨ રાજગ્રહી રાજેપુરી, સબળ શ્રેણિક તિહાં રાય લાલ રે, ધમની રાણી ધારિણી, શીવ સુચંગી સદાય લાલ રે. ઢીલ૦ ૩ જગવંદ્ય તેહને જાઈએ, નામે મેઘકુમાર લાલ રે, યૌવનવયમાં પરણી જેણે, કન્યા આઠ ઉદાર લાલ રે. ઢીલ૦ ૪ કન્યા આઠ ઉદાર ઝીલતે, આણંદમાં નિત્યમેવ લાલરે, સુખવિલસે સંસારનાં, દેગુંદક જેમ દેવ લાલ રે. ઢીલ૦ ૫ એ હવે આપણે પાઉલે, કરતા મહિપાવક્સ લાલ રે, વીરજીણંદ સમેસર્યા, રાજગૃહી થઈ ધન્ય લાલ રે. ઢીલ૦ ૬ મેઘકુમારે તાત શું, જઈ વાંધા જનચંદ લાલ રે, દેઈ દેશના જીનવીરજી, બુઝક્યો ધારિણે નંદલાલ રે. ઢીલ૦ ૭
ઢાળ-૨ છે. મેઘ જઈ કહે માને ઉમાહ્યો, આજ