________________
૩૪૨
જઈ ખેલ્યા દહેરાના બાર. ૧૦ અલખ જગાવી નીકળે બાર, ધકેક જેગે બારે વેશ્યા નાર. રાજાજી હાંકેબાંકે થયે, કઠીન પડાને કઠીન ગયે. ૧૧ રાઈ રાયને બેલી હતી, તારા ગુરૂની વાત જ ઈસી, ઈશ્યા ગુરૂ તાહરા મહારાજ, પરનારી શું કરે અકાજ. ૧૨ રાજાએ મુખ નીચે ઢાલીયે, રાણુ એ સમક્તિ સન્મુખ કીધે, ધન્ય ધન્ય હે મેટા ઋષિરાય, ધર્મતણું તે રાખી લાજ. ૧૩ એક દીન રાજા વનમાં જાય, મુનિ અનાથી દેખ્યા ત્યાંય, પછી વૃત્તાંતને જાણ્યો ધર્મ, મિથ્યાત્વ તણે તિહાં ભાગ્યે ભમ. ૧૪ સમક્તિ પામે તેની પાસ, ઉત્તરાધ્યયને જે જે એ ખાસ, પાંચ પ્રકારે કુગુરૂ વળી, અવંદનીય ત્યાં ભાખ્યા કેવળી. ૧૫ સુણી વાત સમક્તિ દ્રઢ કરે, તે તે નિચે શિવપદ વરે, વીરજીણુંદની એ છે વાણ, ધન્ય ધન્ય પ્રાણી તે ગુણખણ. ૧૬ રૂચિ પ્રમદે સમક્તિ લહે, કીર્તિવિજય સમ ભા કહે સર્વ ધર્મમેં સમક્તિ સાર, નિચે પામી મેક્ષ દુવાર. ૧૭
श्री सुदर्शन शेठनी सज्झाय ढाळ-६
ઢાળ-પહેલી (પાઈની દેશી) સંયમીધાર સુગુરૂ પાયવંદી, અનુભવજ્ઞાન સદા આનંદી, લલના લેચન બાણે ન વિણે, શેઠ સુદર્શન જેહ પ્રસિધ્ધે ૧ તેહ તણું ભાખું સક્ઝાય, શીલવ્રત જેહથી દ્રઢ થાય,