________________
૩૪૧
દુહા—મુનિવર મનમાં ચિંતવી, જાલા ગુ'થી રાય, લબ્ધિ ઈહાં નહિ ારવું, ધર્મની હાનિ થાય. ૧
ઢાળ ૨ જી
લબ્ધિ ફેરવી મુનિ કીચા વિસ્તાર, અગ્નિ લગાઇ તેણીવાર, ભભૂતિ ચાલી અંગ, ખની બેઠા ખાવાના ઈંગ ૧ સીંગી છટા અનાઇ મજબુત, બની બેઠા જોગી અવધૂત સિંદુર ટીકી અખીયાલાલ, ખીઠાઇ બેઠા ચિત્રશાળ. ૨ હાથ ક્રમ ડલ પગપાવડી સેલી, જટા બનાઈ મેવડી, રૂદ્રાક્ષની માળા લાડુના કડો, આગળ લઈ મેઠા લાખના ઘડા. ૩ મુજ કોર કાષ્ટ લગાટ, વળી મનાયા ભુભુતના ગેટ, વિયા કુંડીને ત્રીદંડીયું, લેહ તણેા કીધા ચીપીયેા. ૪ વલ્કલ ચીરીની વીટીં છાલ, આઢી બેઠા ચિત્રકી ખાલ, ધગ ધગ ધુની ધીખાઈ તામ, ચલમ તમાકુ મિલ્યા ઠામ, ૫ અડગ હાઈ જખ માંડયો જાપ, અલખ જગાવી મેલ્યા આપ, મુજથી આગળ રહેજે નાર, રખે કાયા હૈાવે તારી છાર. હું થર થર ધ્રુજે વેશ્યા નાર, કઠીન એ મુજ લાગ્યા લાર, જો જો હવે નીકળું દહેરા ખાર, તે હું આવી નવે અવતાર. છ રાજા રાણીને એલીયા, તારા ગુરૂના ચરિત્ર જીએ, વેશ્યા ઘાલી મંદિર માંહી, પ્રત્યક્ષ જઈને જુએ ત્યાંહી ૮ રાણી કહે રાજા તીણુ ઢાય, તારા ગુરૂ હશે મહારાય, મારા ગુરૂની પુરી પતિત, ધમ તણી એ રાખે રીત. ૯ રાજાએ ઢઢરો ફેરીઓ, લાક બહુ તિહાં જોવાને મિલ્યા, રાજા રાણી હરખ અપાર,