SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ મેજડી જુએ વારંવાર, આ છે લાલ રાજા મન શંકા પડીજી) ૧૧ રાણીને પુછે રાય, મેજડી કિસવિધ જાય, આ છે લાલ રાણી કહે એ કેવળીજી ૧૨ શરમાણે તિહાં રાય, ધર્મ તાપસને જાય, આ છે લાલ જીવ લઈ કેલે પડ્યો છે. ૧૩ તારે મેલે ધર્મ, ભુડે જેહને ભમ, આ છે લાલ રાણી તે કેમ ધારીયેજી ૧૪ રાણી ભાખે તામ, ઈમ મત બેલે સ્વામ, આ છે લાલ કમ બંધન છે આકરેજી ૧૫ તારો ધર્મ છે જેહ, બૌદ્ધ કહાવે તેહ, આ છે લાલ ભક્ષ કરાવે હાથી તણેજ૧૬ એહવા ગુરૂ તુમ રાય, જેહના સાથી થાય, આ છે લાલ તે કિમ તરશે બાપડાજી ૧૭ રાજા ભાખે એમ, નહીં તારા ગુરૂને નેમ, આ છે લાલ પરનારીને ભેગવીછ. ૧૮ અવસરે દેશું બતાય, અભક્ષ તે નિત્ય ખાય, આ છે લાલ રાણી કહે તે મારા નહીંછ. ૧૮ છલ દેખે નિત્ય રાય, જૈન મુનિ કેઈ આય, આ છે લાલ લાજ ગુમાવું તેહની જી. ૨૦ નવિ દેખે કઈ ગુજ, રાજા થયો અબુજ, આ છે લાલ એક દીન રમવા નીકળ્યો. ૨૧ વનમેં મંદિર એક, કાઉસ્સગ્ગ રહ્યો મુનિ દેખ, આ છે લાલ વેશ્યા આણી તેણે સમેજી૨૨ ઘાલી મંદિર માંહી, તાળું દીધું ત્યાંહી, આ છે લાલ રાજા આવાસે ગઇ. ૨૩ કાઉસ્સગ્ન પાર્યો મુનિરાય, જાણે સર્વ અભિપ્રાય, આ છે લાલ જૈન ધર્મની હાંસીહુએઝ ૨૪ અવસરે આ કપટ, કરી મુનિ વેષ પલટ, આ છે લાલ સર્વકુશલ વેતાંબરાજી, ૨૫
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy