________________
૩૩૯
श्री श्रेणिकनृपनी सज्झाय શ્રેણિકને સમક્તિ નહીં, તેહ સમેરી વાત, શ્રોતા સુણજે કાંઈ દઈ, સ્થિર કરી મન વચકાય ૧ / રાજગ્રહી નગરી વસે, શ્રેણિક તીહાં રાજન, રાણું તેહની ચેલણા, સકલ ગુણેની ખાણ / ૨
ઢાળી ૧ લી પાણી ચિત મોઝાર, કરે અનેક વિચાર, આ છે લાલ રાજા સમક્તિ કિમ લહેજી ૧ રાજા ચિત્ત મિથ્યાત, ભાવે અધિકી વાત, આ છે લાલ એક દિન રાણીને કહેજી ૨ આજે ગયે ગુરૂ પાસ, ઉપવું કેવળ જ્ઞાન, આ છે લાલ માતા પિતા સ્વર્ગે ગયાજી ૩ તારા તાતનો તાત, વળી ચેડાની માત, આ છે લાલ ઈણહીજવન હિરણ્ય થયાંજી ૪ રાણ કહે એ વાત, વાત, સાચી હશે શું નાથ, આ છે લાલ કેવળી દેખવા જાવશુંજી ૫ વાંદવા ગયા દય સાથ, પૂછી સઘળી વાત, આ છે લાલ નોતરૂ દેઈ ઘેર આવીયાજી ૬ તાપસ બહુ પરિવાર, આવતા હર્ષ અપાર, આ છે લાલ રાણીને સમજાવશુંજી ૭ રાણું દાસીને કહે આપ, મોજડી તાપસની કાપ, આ છે લાલ, ખીર બનાવે ઉમદાજી ૮ તાપસ સહ પરિવાર, જમતાં હર્ષ અપાર, આ છે લાલ રાણીના ગુણ ઉચ્ચરેજી ૯ જમીને ચાલ્યા જાય, ગુરૂ કરે કહે રાય, આ છે લાલ આજે દહાડે નહીં ભલે જી ૧૦ મોટે તાપસ તેણીવાર,