________________
૩૩૪
સામત કરી, પણ કટપણું નવિ જાય, સિદ્ધો નવ થાય, સ૦ ૧૫ ગઢ અજ્ઞાની જ્ઞાન પામે નહિ, મળે સંત સમાગમ આમ, કહે મુનિ રામ. સ૦ ૧૬ श्री छट्टा रात्रिभोजन विरमण व्रतनी सज्झाय ( સુણે। મેરી સજની, રજની ન જાવે. રે—એ દેશી) સકળ ધરમનું સાર તે કહીએરે, મનવછિત સુખ જેહથી હિએ ચ્, રાત્રિ ભોજનના પરિહાર રે, એ છઠ્ઠું વ્રત જગમાં સાર રે, મુનિજન ભાવે એ વ્રત પાલેા રૂ, રાત્રિ ભાજન ત્રિવિધ ટાલા રે. મુતિ. ૧ દ્રષ્ય થકી જે ચારે આહારરે, ન લીએ રાત્રે તે અણુગારરે, રાત્રિ ભેાજન કરતાં નિરધાર રે, ઘણા જીવનેા થાય સંહારરે, મુનિ. ૨ દેવપૂજા નવિ સૂજે સ્નાન રે, સ્નાન વિના કેમ ખાઇએ ધાનરે, પંખી જનાવર કહ્રીએ જેહરે, રાત્રે ચુણુ નવિ કરતાં તેહરે. મુનિ, ૩ મારકડ રૂષિસર મેલ્યા વાણીરે, રૂધિર સમાન તે સઘળાં પાણી રે, અન્ન તે આમિષ સરખું જાણારે, દિનાનાથ જખ થાય રાણારે, મુનિ. ૪ સાખર સુઅર ધુએડ કાગ રે, મંજાર, વીથ્થુ ને વલી નાગરે, રાત્રિ ભાજનથી એ અવતાર રે, સર્વ શાસ્ત્રમાં એસે વિચારરે. મુનિ. ૫ જીકાથી જલેાદર થાય રે કીડી આવે બુદ્ધિ પલાયે રે, કાલી આવડા જો ઉત્તરે આવેરે, કુષ્ટ રાગ તે નરને થાવે રે. મુનિ, ૬ શ્રી સિદ્ધાન્ત જીનાગમ માંહીરે, રાત્રિ ભાજન દ્વેષ મહુ ત્યાંહિ હૈ, કાન્તિવિજય કહે એ વ્રત સારરે, જે પાસે તસ ધન અવતારરે. મુનિ. ૭