________________
૩૩૩
श्री संगतनी सज्झाय
લેાઢું લાલ અને અગ્નિસંગથી, પણ રાતુ રહે ક્ષણુવાર, નીકળે જો બહાર સંગત અને શુ કરે, જેના અંતર જાણ્ણા કઠાર. સંગત ૧ બારે મેઘ વરસે બહુ જોરથી, મગશેલીએ ન ભીજાય, ખીજા ગળી જાય, સંગત. ૨ દુધ સાકર ઘીથી સિચા સદા, લીંબડાની કડવાસ ન જાય, મધુરા ન થાય. સંગત ૩ ચ ંદન વૃક્ષના મુખે વસી રહ્યો, ફણીધરે ન ડયા સ્વભાવ, જાણ્યા ન પ્રભાવ. ૦ ૪ પાણીમાંહે સ પડયા રહે સદા, કાલિમ’હુ તણું એવુ જોર, ભીજાય ન કાર. સ૦ ૫ આધન ઉકળતા માંહે એરીએ, પણ કારડું ન રંધાય, ખીજા ચઢી જાય. સં૦ ૬ સેા મણુ સાબુએ સાક્ કર્યો છતાં, કાલસાની કાળાશ ન જાય, ઉજ્જવલ નિવ થાય. સં॰ ૭ ખરને નિમ ળ જલે નવરાવીએ, પણ રાખ દેખી તત્કાળ, ધરે બહુ વાલ. સં૦ ૮ કાળા રંગનુ કપડુ લેઈ કરી, રાતા રગમાં ખેલે ઝબાળે, ભારે નહિ ડાળ. સ‘ગત ૯ ઝરમર ઝરમર મેહુલા વરસી રહ્યો, વનસ્પતિએ બધી લીલી થાય, જવાસેા સુકાય. સં૦ ૧૦ કાગે હંસ તણી સેાખત કરી, પણ ચુકયો નિહ પેાતાનુ ચરિત્ર, જોજો એની રીત: સ૦ ૧૧ કસ્તુરીને કપુરના ગજમાં, કદી દાટે ડુંગળીને કાય, સુગંધી ન હાય. સં૰૧૨ કસ્તુરીના કારામાંઢુ રાતાં, નવિ જાયે લસણુ કેરી વાસ, દુષ્ટ જેની પાસ. સ૦ ૧૩ સતી સદ્ગુણવ ́તના સંગમાં, કુંભારજાને કદી વિ જાય, ખાટા જેના ઢંગ. સં૦ ૧૪ દુને સજ્જનની
窈