________________
૩૬૨
ના હું તુજ પાય, ભવસાગર રૂ એ કે, દુઃખ પણ નવિ ટ એ. ૪ હવે તું મલિયે સહિ, તે મુજ શી પરિવાહ, કગણે ભીતીઓએ, કે હવે હું જીતીઓએ. ૫
ઈપરે જિનની સ્તવના કરતે, કાળ કરી શુભભાવે રે, યાર પલ્યોપમ આયુ પ્રમાણે, સૌધર્મ સૂર થાવે રે. ૧ મિથ્થા સંગતિ દૂર નિવારે, સમક્તિ દઢ કરી ધારો રે સમક્તિ વિણ ભવજલમાં પડત. કેઈ ન રાખણ હારે રે. ૨ ક્ષેત્ર વિદેહે સંજમ લેશે, હશે પંચમ નાણું રે, બહુ નરનારી પાર ઉતારી, પરણશે શીવ નારીર. ૩ એ દર્દરની ઉત્પત્તિ ગાયમ, વીર વદે ઈમ વાણીરે; ઈણ કારણ મિથ્યાત નિવારો, જિન આણામન આણરે. ૪ સંવત સત્તર છાસઠ વરસે, રહી રાજનગર ચોમાસે રે, ભાદ્રવા સુદી દશમને દિવસે, ગુરૂવારે ઉલાસે રે. ૫ શાહ ધરમશી તસસુત માણેક, શ્રાવક સમક્તિ ધારીરે, શુદ્ધ પરંપર ધર્મ ધુરંધર, જિન આણુ જસ પથારી રે. ૬ એહ પ્રબંધ મેં તામ કથનથી, છઠ્ઠા અંગથી લીધે રે, તેરમે અધ્યયને જે પ્રસિધ્ધ, તસ સજઝાયે કીધું રે ૭ વિમલ વિજય ઉવઝાય પસાયે, શુભવિજય બુદ્ધરાયા રે, રાજવિજય તસ ચરણ પસાયા, એ ઉપદેશ સુણાયા રે. ૮ જે નરનારી ભાવે ભણશે, તેહના કારજ સારશે રે, દુઃખ દેહગ સવિ દ્વરે નિવારી, અનુક્રમે શિવસુખ વરશે રે. ૯