________________
૩૩૧ શીલા ચાર રે, પૂર્વ દિશી રંધન ઘર કર્યું, વળી નાટક ઘર સુખકાર રે, સભાગી. ૧૪ બહુજન આવે તિણ થાનકે, કેઈ આસ્વાદે ફળફુલ રે, કઈ જન જલક્રીડા કરે, કઈ રસવતી જમે અમુલ રે, સેભાગી૧૫ બહુ જનમન ઈમ. સંતોષીયા, બહુ લેક પ્રશસે શેઠ રે, તેહ સુણીને મન ચિંતવે, ધન્ય હું સહુ મારે હેઠ રે, સેભાગી. ૧૬
દુહા એહ શરીરે અન્યદા, સેળ રેગ ઉત્પન્ન, તિણે વાવે. આતે મરી, દેડકે હુએ સુપ્રસન્ન. ૧ લોકમુખે કીતિ સુણી, જાતિ સ્મરણ સાર, ઉપન્યું જબ શુભ ભાવશું, અણુવ્રત કરે ઉચ્ચાર. ૨ ગૌતમ હું તિહાં આવીયે, સાંભળે. દેડક રાય, ચા રાજપથે જઈ, મુજને વંદન કાજ. ૩ શ્રેણિક પણ આવે તિહાં, વંદન લઈ પરિવાર, એક કિશોર દેડકે, ચાંપે તે નિરધાર. ૪ જુલે ક્ષિણબલી , ચાલી ન શકે જામ, એકણ દિશે જઈ થયે, વીરજિન સન્મુખ તા. ૫
ઢાળ-૨ જી (રાગ સા કાજલ કહેવાત)
તવ તે દેડકરાય, કરજેડી ચિત્ત લાય. જિનજીએ. થણેએ, કે નમુથુછું ભણે એ. ૧ અતિશયવંત મહંત, તું હિજ શ્રી અરિહંત, કરૂણ સાગ એ કે, મહિમા આગણું એ, ૨ પુરૂષોત્તમ ભગવંત, તું પરમાતમ સંત, ભવિહિત કારણ એ, કે ભવજલ તારકાએ, ૩ એટલા દિન જીનરાય,