________________
३२८
૫ દુઃખકારી નર મુજને કે। નહી, સ્વામી તુમ આધાર, પણ મુજ જીવને દુઃખ દીયે, ત્રણ જણા મુકુ તેણે સ'સાર, થાવચ્ચા કહે કૃષ્ણ પ્રત્યે ૬ કૃષ્ણ કહે રે તેહ નર કાણુ છે રે, નામ કહા ને કુમાર, જન્મ જરા તે મરણ એ દુઃખ દીયે, કાયા દુ:ખના ભંડાર, થાવચ્ચા ૭ એહુને વારા રે જો સ્વામી તુમે, તે હું રહું સંસાર, તેહને વારી રે હું પણ નિવ શકું, મનુષ્યને વારૂ કુમાર, કૃષ્ણ૦ ૮ જિનવર સુરવર ચક્રી જે થયા, તેણે નિવ વાર્યા રે એહુ, કક્ષયે કરી છૂટે એ સહી, ચે દીક્ષા ધરી તે. કૃષ્ણ૦ ૯ સાદ પડાવ્યે ૨ નગરી દ્વારિકા, રાજા અથવા કુમાર, શેઠ સેનાપતિ દીક્ષા જે લીયે, પાલું તસ પરિવાર, કૃષ્ણ કહે રે નિજ લેાકા પ્રત્યે ૧૦ થાચ્ચા કુમાર દીક્ષા લે સહી, મુકી ધન પિરવાર, તેહના રાગી રે સહસ પુરૂષ થયા, સંયમ લેવા ઉદાર૦ ૧૧ ઉત્સવ મહાત્સવ કૃષ્ણ રાજા કરે, ખરચે બહુલા રે દામ, શિબિકા એસી રેનિનિજઘર થકી, આવ્યાં રૈવતવન ઠામ, કૃષ્ણ૦ ૧૨ સ્વહસ્તે દીક્ષા દીધી નેમજી, હુઆ થાવરૢા અણુગાર, શિષ્ય પેાતાના રૅ કરીને થાપીયા, મહિયલ કરે વિહાર, કૃષ્ણ કહે ધન્ય થાચ્ચા સાધુને ૧૩ અનુક્રમે આવ્યા રે સેલંગપુર સહી, સેલંગરાય શ્રાવક કીષ, સૌગધિકા નગરી રે થાવચ્ચા આવીયા, સુઇને પણ વ્રત લીધ॰ ૧૪ વાત સુણીને શુક્ર તિહાં આવી, સહસ સન્ય.સી સધાત, મહારા શિષ્ય એણે ભાગ્યે, કરે થાવચ્ચા શું વાત, કૃષ્ણ॰ ૧૫ પ્રશ્ન પડુતર શુક્ર બહુ