________________
૩૨૭
મારી માત, થાવચ્ચે૦ ૩ લખમી ચંચળ જાણીએ, વિજળી જેમ ઝમકાર મારી માત, અસ્થિર કુટુંબની પ્રીતડી, આખર ધર્મ આધાર મેરી માત, થાવરચેા૦ ૪ કામીની રંગ પતંગ છે, સાચા ન પાલે તેહ મેારી માત, મેાક્ષ મારગની ઢેષિણી, તિણ શુ કિશ્યા સ્નેહ મેરી માત, થાવચ્ચે ૫ લાખ ચેારાશી ફ્રેશ કર્યાં, કતણે પિરણામ મેરી માત, માનવ ભવ પુણ્યે પામીયા, હવે કેમ થાઉ અજાણુ મારી માત થાવચ્ચેા॰ હું દીન મુખે રડતી કહે, લીધે દ્વીક્ષા કુમાર મેારી માત, ધયત્ન કરજો ઘણા, જેમ જીવને દ્વિતકાર મારી માત, થાવÄા૦ ૭
ઢાળ-૩ (રાગ—જીવડા તુ મ કરીશ નિદા પારકી )
0
થાવચ્ચા ગાહા વયણી રે, ભેટછુ' લેઈને આવ્યાં શ્રીકૃષ્ણની પાસ, હે સ્વામી મુઝ પુત્ર તે એક છે, લેશે સયમ ભાર, થાચ્ચા૦ ૧ તે માટે સ્વામી મુઝ દીજીએ, છત્ર ચામર વાજિંત્ર, દીક્ષા મહેાત્સવ કરવા કારણે, મન માહ્યો વિચિત્ર, થાચ્ચા ૨ કૃષ્ણ કહે શેઠાણી સાંભળેા, તમે પધારા ૨ ગેહ, દીક્ષા મહાત્સવ કરશું અમે સહી, તમારા કુમરને રે જેહ, ૩ કૃષ્ણ આવ્યા તિહાં હર્ષ અતિ ઘણા, થાવર્ચીા કુમારને ગેહ, દીક્ષા લ્યા છે. રે શ્યા કારણે, મુજને કહાને રે તેહ. કૃષ્ણ કહે રે થાવચ્ચા કુમારને. મુજ છત્ર છાયા કુમાર તુમે વસા, ભાગવા સુખ શીરતાજ. તુમને પીડાકારી ૨ જે તુવે, તેને વારૂં' રે આજ. કૃષ્ણ