SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ભંગ ઈશું ભેગ રે, દિવસ નહિ એ ગના રે વાલા, વૃદ્ધપણે લેજે વેગ રે, ૫ મી. મ. આ. ૨ રણ સેવન મતી ઘણાં રે વાલા, ધનને નહી છે પાર રે, ખાવે પી. સુકૃત કરે રે વાલા, ખરચે ઈણ સંસાર રે, પુ. મી. મે. આ. ૩ સુખ આવ્યાં જે હાથમાં રે વાલા, પરભવ ચિત્ત કેમ જાય રે, કેડ ન મુકું પુત્રની રે વાલા, સ્ત્રી મને આશા થાય રે, પુ. મી. મે. આ. ૪ સાધુ મારગ છે દેહિલે રે વાલા, જેહવી ખગની ધાર રે,. પંચ મહાવ્રત મટકા રે વાલા, દુક્કરતા આચાર રે, પુ. મી. મે. આ. ૫ બાવીસ પરિસહ જીતવા રે વાલા, લચે વાશિર કેશ રે, ભાત પાણી લેવાં સુજતાં રે વાલા, બ્રહ્મવત કેમ પાલેશ રે, પુ. મી. મે. આ. ૬ મેહતણે વશ માય કહે રે વાલા; એણુ પરે વચન સુહેતરે, લેગ થકી જે ઓસર્યા રે વાલા, વાત ન આવે ચેત રે, પુ. મી. મે. આ. ૭ ઢાળ-૨ (રાગ–આવે તેમજ નાહલા) માવડી રે જે કહો છો તે સાચું સહી. મારે ન આવે દાય, મારી માતા, સંયમ લેશું માતજી, સાચાં જેમ સુખ થાય, મારી માતા થાવ કહે માતા પ્રત્યે ૧ માવડી રે વિષય મૂતા જે માનવી, તેહને દેહિલે હેય, ગુરાનરને સોહિલે, સંયમ વિચારી જેય. મેરી માત. થાવો. ૨. એ સંસાર અસાર છે, દુઃખમાં હે પુર્યો છે લેક મેરી માત, જનમ જરાય મરણને, દેહમાંહે છે બહુ રોગ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy