SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ હળદર રાણાજી, કેસવા રાણા રાવણ રાય. અસી કરણ માતા હે, લુગાઈ નહીજી, ભારતમાં એણે ચોવીસી માંદા માતાજીમે ૧૩ . સાધુ સાધવીમાં હા, ઈણ ચેવીસીના મુગતે ગયાજી. સૂત્રસિદ્ધાન્ત મઝાર, મરૂદેવી માતાએ હે. મુક્તિને ખેલે બારણેજી. જડીઓ જંબુકુમાર, માતાજી ( ૧૪ n સંવત અઢાર છે. વરસ પચ્ચાસમાંજી, પુષ્ય જે જગમાલ. જશવિજય જેડી છે, સક્ઝાય જુગતી શુંજી. આ શહેર અજમેર, માતાજી ૫ ૧૫ II श्री थावच्चा कुमारनी सज्झाय દ્વારામતી નગરી વસે, થાવસ્થા ગવિ ઈણ નામ; ચાવચ્ચે તસ પુત્ર છે. રૂપ ચતુર ગુણ ધામ, ૧ બત્રીશે કન્યા વર્યો. એક લગન સુખકાર, સુરની પરે સુખ ભોગવે, પંચ વિષય સુખકાર, ૨ એક દિન નેમ પધારીયા, વાણી સુણ હિતકાર, દિક્ષા લેવા મન થયું. સ્વામી અમને તાર, ઘરે આવી માતા પ્રત્યે, કહે થાવચ્ચ કુમાર, આજ્ઞા ઘો મુજ માતજી, સંયમ લેશું સાર. ૪ ઢાળ–૧ (રાગ-સાસુ નણંદને પુછશે રે) મય કહે થાવસ્થા પ્રત્યે રે વાલા, સાંભળે માહરી વાત રે, આતમના પ્યારા માહરા રે, વાલા, સેભાગી સુમત ૨ પુત્ર વાલા રે, મીઠા બેલા રે, મેહનગારા રે, આજ્ઞા નહિ દઉં. એ આંક ૧ બત્રીશે ભલા ભામીની રે વાલા,
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy