________________
૩૧૪
લગેજી, કાલા ભ્રમર કેશ. માતાજી॰ ॥ ૪ ॥ એસડ એક ન લીધેા હૈા માતાજી, જીજ્યાં જ્યાં લગેજી, કી કસર ન હુઈ પેટ, માથું હાથ પગ હા પલક પણ નવી દુઃખીયાજી, કાડ પુરવ લગે ઠેઠ. માતાજી॰ ૫ ૫ ૫ કાડ પુરવમેહા, એક જોડલા જણ્યા, મરૂદેવાજી માત, તારા સરખા એટ હા, કોઈ જનનીએ ન જણ્યાજી, ત્રણ ભુવનના નાથ. માતાજ॰ ॥ ૬ ॥ દોનુ સુંદરી હા, સાવન વરણી શે।ભતી, પરણી તે ઋષભ જીણુંદ, ભરત ક્ષેત્રમાં હા, વિવાહ પહેલા એ હુઆજી, સૂત્રમાં સરવ સંબંધ. માતાજી॰ | ૭ | એકસેા પુત્ર હા, દાદીએ નયણે નીરખીયાજી, બ્રાહ્મી સુંદરી દોય, સ` કબીલા સુખીયા હા, દુ:ખીયા કેઈ નિવ દેખીચૈાજી, અસા પુણ્ય કેનેરા ન કૈાય. માતાજી૦ | ૮ | પાંસઠ હજાર પેઢી હૈ!, નયણે નીરખીજી આપણા દાદીએ, દાદાજી નામ, બેટા પેાતાના હા, પડ પાતરા લડ પેાત્રરાજી, દાદીને લાગે પાપ. માતાજી ! હું ! ખટખ’ડભુક્તા હો,, ભરતના ધણીજી. અરજી કરે કરજોડ. દાદીને પાય લાગે. હા, મુજરા લેજો માહરાજી. મુખ આગળ મદ માય. માતાજી || ૧૦ || હાથી હદ્દે બેઠા હા. પેખે પુત્રનેજી, રહ્યા રસલને જોય, મરૂદેવી માતા હૈ।. મનશું જીત્યા. માહનેજી, કેણે સગેા નહિ કેય, માતાજી. ૫ ૧૧ કેવળ પામ્યા હૈા. માતાજી મુગતે ગયાજી. હાથીને હોદ્દે વીતરાગ, પછે શીવ ગયા હૈ, અસંખ્યાતા કેવળીજી. ખાલ્ય સુગિતના મારગ, માતાજી॰ ॥ ૧૨ ॥ તીર્થંકર ચક્રી હૈ,