________________
૩૨૩
હે ગૌ. મુક્તિ મેં ગુરૂ ચેલા નહિ, નહિ લઘુ વડાઈ તાસ. હે ગ. શીવક છે ૧૨ એ અનુપમ સુખમેં ઝીલી રહ્યા, અરૂપી જોતિ પ્રકાશ હો ગૌ. સઘળાને સુખ સારિખે, સહુને અવિચળ વાસ. હો ગૌ. શીવ૦ મે ૧૩ છે અનતા સિદ્ધ મુકત ગયા, ફેર અનંતા જાય છે ગૌ. ઓર જગ્યા રૂપે નહિ, જેતમેં જેત સમાય હે ગૌ. શીવ છે ૧૪ કેવળ જ્ઞાન સહિત છે, કેવળ દરિસણ પાસ હો ગૌ ખાયક સમક્તિ દીપતા, કદીય ન હવે ઉદાસ હૈ ગો. શીવ છે ૧૫ સિદ્ધ સ્વરૂપ જે કઈ ઓળખે, આણું મન વૈરાગ હે ગૌ. શિવ રમણી વેગે વરે, નય કહે સુખ અથાગ હે ગો. શીવ૦ મે ૧૬ માં
|| શ્રી નવી માતાની સાય
ઈગુડી જબુદ્ધિપે છે, ભરત ક્ષેત્રમાં રે, વિરહ મુક્તિને હોય, અઢાર કેડીકેડી છે, સાગર માંહે રેકીયે હિ, મુગતે ગયો નહિ કેય. ૧ માતાજી મરૂદેવા હે, મુગતિને બે બારણે રે, પેલા પત્યા નિરવાણું, અંતર કિયા ભાખી હે, સૂત્ર ઠાણુગમાં રે, આગમ વચન પ્રમાણ માતાજી ને ૨ કેળ સરીખી કાયા હે, ધનુષ્ય પાંચસેની, સેવન વરણ શરીર, સુપના માંહિ હે, કદીય ન જાયે સાસરો રે, ન જાયે કદીય ચીયર. માતાજી | ૩ જોડ પુરવ લગે છે, સહાગણ રહ્યા સતીજી, નિત નિત નવલે વેશ, ભર જોબન રહા , માતાજી જીવ્યાં જ્યાં