________________
હર
છુટયા સંસારના દુઃખ થકી, તેહુને રહેવાના કુણુ ઠામ. હા, પ્ર, શીવ॰ ॥ ૨ ॥ વીર કહે ઉર્ધ્વ લેાકમાં, મુક્તિ શીલા તસ ઠામ હા ગૌતમજી, સરગ છવ્વીસની ઉપરે, તેહનાં ખારજ નામ. હા. ગૌ. શીવ॰ । ૩ ।। લાખ પીસ્તાલીશ જોજનની, લાંખી પહેાળી જાણુ, હા ગૌ. મા જોજન જાડી વચ્ચે છેડે, પાતળી અત્યંત વખાણુ. હા. ગૌ. શીવ॰ ।। ૪ ।। ઉજવલ હાર મેતી તણા, ગાય દુધ શંખ વખાણ, હા ગો. તેનાથી ઉજળી અતિ ઘણી, સમર્ચારસ સંસ્થાન, હા ગૌ. શીવ૦ ॥૫॥ અર્જુન સેનામય દીપતિ, ઘઠારી મઠારી જાણુ હા ગૌ. સ્ફટિક રત્નથી નિરમલી, સુંહાલી અત્યંત વખાણ, હા ગો. શીવ૰ ॥ ૬ ॥ સિદ્ધશીલા આળગી આઘે ગયા, અદ્ધર રહ્યા વિરાજ, હા ગૌ. અલે કે શું જઈ અડચા, સાર્યો આતમ કાજ. હા. ગો. શીવ છા છઠ્ઠાં જન્મ નહિ મરણુ નહિ, નહિ જરા નહિં રાગ, હે ગો શત્રુ નહિ મિત્ર નહિં, નહિ સોગ વિજોગ હા. ગો. શીવ॰ ।। ૮ ।। ભુખ નહિ તૃષા નહિ, નહિ હરખ નહિ શેક, ડા ગો; કરમ નહિ કાયા નહિ, નહિ વિષયારસ ભાગ હા. ગૌ. શીવ॰ ॥ ૯ ! શબ્દ રૂપ રસ ગધ નહિ, નહિ ફરસ નહિ વેદ હૈા ગૌ. મેલે નહિ ચાલે નહિ, મૌન જ્યાં નહિ ખેદ. હા ગૌ. શીવ॰ ! ૧૦ ના ગામ નગર એકે નહિ, નહિં વસતિ નદ્ઘિ ઉજ્જડ, હૈ। ગૌ. કાલ સુકાલ વરતે નહિ, નહિ રાત, દિવસ, તિથિ વાર, હા ગૌ. શીવ૦ । ૧૧ । રાજા નહિ પ્રજા નહિ, નહિ ઢાકાર નદ્ઘિ દાસ,