________________
૩૧ તપ કરતાં ભવે એ, સુજસ સુગંધ વિસ્તાર. જમારા નર દેવ સુર પદ ભોગવી એ, તે થયે અશોક નરિદ. જયે, હિણી રાણી તેહની એ, દેયને તપ સુખ કંદ. જ. છે૩ છે દુરભિ ગંધા કામિનીએ, ગુરૂ ઉપદેશ સુણંત. જયે, હિણી તપ કરી દુઃખ હરીએ, રેહિ ભવ સુખવંત. જ છે છે પ્રથમ પારણાદિન ઋષભનો એ, રોહિણી નક્ષત્ર વાસ. જયે, કિવિધે કરી તપ ઉચ્ચરે એ, સાત વરસ સાત માસ. જયે છે ૫ ૫ કરે ઉજમણું પૂર્ણ તપે એ, અશક તરૂ તળે ઠાય. જયે, બિંબ રથણ વાસુ પૂજ્યનું એ, અશોક રોહિણી સમુદાય. જ૦ | ૬ | એકસો એક માદક ભલા એ, રૂપા નાણું સમેત. જયે, સાત સત્તાવીસ કીજીએ એ, વેશ સંઘ ભકિત હેત. ૦ ( ૭ આઠ પુત્ર ચારે સુતા એ, રાગ સોગ નવી દીઠ. જ, પ્રભુ હાથે સંયમ લહ્યો એ, દંપતી કેવળ દીઠ. જ છે ૮ છે કાંતિ રેહિણી પતિ જીસી એ, રેહિણી સુત સમરૂપ. જયે, એ તપ સુખ સંપત્તિ દીએ એ, વિજય લક્ષ્મી સૂરિ ભૂપ. જ૦ | ૯ છે
| શ્રી સિદ્ધની સંજ્ઞા
શ્રી ગૌતમ સ્વામી પૃચ્છા કરે, વિનય કરી શીસ નમાય, હે પ્રભુજી. અવિચળ સ્થાનક મેં સુષ્ય, કૃપા કરી મય બતાય, હે પ્રભુજી, શિવપુર નગર સેહામણે ના આઠ કરમ અળગા કરી, સાર્યા આતમ કાજ હે પ્રભુજી,
1.