________________
૩૨૦
ચાલ્યા, કુંવરી ભાવના ભાવે અતિસારી રે. ૪૩ ! ચંદનબાળા મન શું વિચારે, જે આવે સાધુ ઉપકારી રે. આજ છે ૪૪ . તેણી વેળાએ મહાવીરજી પધાર્યા, હુઆ તે અભિગ્રહ ધારી રે. આજ૦ | ૪૫ | તેર બેલમાં એક બેલજ ઉણે, વીરજી ફર્યા તેણુ વારી રે. આજ૦ ૪૬ ચંદનબાળા મનશું વિચારે, હજી જીવનાં કર્મ ભારી રે. આજ૦ ૪૭ | ચંદના રેતી વીરજી પાછા ફર્યા, બાકુલા વહેર્યા કલ્પ સારી છે. આજ છે ૪૮ આકાશે દેવ દંભી વાગી, સેવાવૃષ્ટિ હઈ સાડીબાર કેડી રે. આજ જે ૪૯ બેડી તુટીને ઝાંઝર થયાં, હાથમાં સેવન ચુડી સારી રે. આજ ૫૦ છે તે સમયે રાય નરપતિ આવ્યા, આવી તે વળી મૂળા નારી છે. આજ છે ૫૧ છે દેવે કીધું કે દૂર જ રહેજે, તારૂ નથી તલભાર રે. આજ છે પર છે ચંદનબાળા દીક્ષાજ લેશે, ઓચ્છવ થાશે અતિ સારી રે. આજ છે પ૩ છે તેવે સમયે ધન ખર્ચાશેને, દેખશે નર ને નારી રે. આજ છે ૫૪ છે છત્રીસ સહસમાં પ્રથમજ હશે, ઉદય રત્નની વાણું રે. . પપ છે
| શ્રી હિળીની સાથે |
શ્રી વાસુપૂજ્ય જિર્ણોદને એ, મઘવા સૂત મહાર, હિણી નામે તસ સૂતા એ, શ્રી દેવી માત મલ્હાર, જયે તપ રહિણી એ, કરે તસ ધન્ય અવતાર. જય૦ છે ૧ પદ્મપ્રભુના વયણથી એ, દુર્ગધી રાજકુમાર. , રેહિણી