________________
૩૧૦
છે. આજ૦ | ૨૫ | ચંદનબાળા મનશું વિચારે, રહેવું તે પરઘર બારી રે. આજ છે ૨૬ ત્રીજે દીવસે શેઠ જ ઘેર આવ્યા, ન દીઠી ચંદનાકુમારી રે. આજ૦ | ૨૭. શેઠજી પુછે કુંવરી કિહાં ગઈ ખબર કઢાવું તેણી વારી રે. આજ –
૨૮ બરકીને મુળા દીએ જવાબ, શું જાણું ચંદનાકુમારી રે. આજ૦ | ૨૯ મે મારે તે વેણુ લગારે ન કરતી, રઝળતી પરઘર બારી રે. આજ0 | ૩૦ | નારી રે જાતના દેષ ઘણેરા, સાસાઈ ન સહે લગારી રે. ૧ ૩૧ | પાડોશમાં એક ડેસલડી રહેતી; એકલડી નીરધારી રે. . ૩૨ શેઠજી પુછે કુંવરી કિહાં ગઈ, માતા ચંદનાકુમારી રે. આજ છે ૩૩ ૫ ડેસીએ કહ્યું મને નવિ પૂછે, ખબર તુજ ઘરનારી રે. આજ છે ૩૪ છે પાડેશમાં રહેવું રાજીપો રાખ, તકની છું એશીયારી રે. આજ છે. ૩૫ છે તમને તે દુઃખ દેવા ન દઉં, વાત કરે વિસ્તારી રે. આજ૦ | ૩૬ છે ડોસીએ વાત સર્વે સંભળાવી, શેઠજીને તેણે વેળા રે. આજ૦ | ૩૭ છે તëણ શેઠજી ત્યાંથી રે ઊઠયા, નાખ્યા તાળાં ઉઘાડી રે. આજ૦ ૩૮ ચંદનબાળાની સ્થિતિ દેખીને, આંસુડે વર્ષે જળધારી રે. આજ૦ | ૩૯ છે આંગળીએ વળગાડી શેઠ ઘેરજ લાવ્યા, આવીને ઉંબરે બેસાડી રે. આજ૦ | ૪૦ છે અડદના આકુલા સુપડાને ખુણે, શેઠજી દીયે તેણી વેળા . આજ તા ૪૧ સુખ સમાધે બાઈ પારણું કરે તુમ, બેડી ભંગાવું તુમારી રે. આજ છે ૪ર છે તક્ષણ શેઠજી લુહાર તેડવા