________________
૩૧૮
વેચાણ, મૂલ કરે વેશ્યા નારી રે. આજ | ૮ | વસુમતી કુંવરી વેશ્યાને પુછે, તુમ ઘર કેશે આચારી રે. આજ મદિરા માંસને બાઈ આહાર જ કરે, નીત નવા શણગારી છે. આજ૦ | ૧૦ | વસુમતી કુંવરી ચકેશ્વરી આરાધી, વેશ્યાને વાંદરે વલુરી રે. આજ છે ૧૧ છે એવે સમયે
શેઠ ધનવાહ આવે, લઈ ચાલ્યા તત્કાળી રે. આજે • ૧૨ વસુમતિ કુંવરી શેઠને પુછે, તુમ ઘર કેશો આચારી રે. આજ ! ૧૩ II પિષહ પ્રતિક્રમણ બાઈ શુદ્ધ સામાયિક, અમ ઘર એ છે આચારી રે. આજ વા ૧૪ દાહજવર રોગ શેઠ શરીરે, રેગ ગયે તવ નાશી કરે. આજ0 / ૧૫ | શેઠની સેવા કરે ઘણેરી રે, વિનીતા વિનીત કુમારી રે. આજ | ૧૬ | ઘનજી શેઠે પુત્રી પણે રાખી, નામ દીધું ચંદનાકુમારી રે. આજ૦ ૧૭ | એક દિન શેઠજીના ચરણ ધવંતા, વેણી ઢળતી તેણી વાર રે. આજ છે ૧૮ તે વેણી ઉપાડી શેઠે ઉંચેરી મેલી, વેણી છે સૂર્ય જેવી સારી રે. આજ છે ૧૯ આડી તે આંખે મૂળા જેવંતી, શેઠને દીધા બગાડી રે. આજ છે ૨૦ || મારૂ માન એણે ઘટાડ્યું, જે કરું એની ખુવારી રે. આજ . ૨૧ મે એક દિન શેઠજી ગામ સિધાવ્યા, કરવાને વેપારી છે. આજ | ૨૨ / અવસર જાણે એણે કામ જ કીધે, માથાની વેણ ઉતારી . આજ | ૨૩ | પગમાં બેડી હાથે ડસકલાં, પૂરી છે એરડી અંધારી રે. આજ૦ ||૨૪ મનમાં સમતા આણે મહાસતી, અઠ્ઠમ પચ્ચખી ચેવિહારી