________________
૩૧૭
ચુડલે, પગે તે થઈ સેનાની હેડ, મસ્તક થયા રે વેણુનાદ. કેશ હે સ્વામી, સેલ્થ તે થયે મેતીને સેર હો સ્વામી
૩૧ શેઠજી લુહાર તેડીને આવીયા. શું થયું તે ચંદન-- બાળ, પિતા તમારે પસાય હે સ્વામી, એટલે આવ્યા. મૂળા માય, શું થયું તે ચંદનબાળ, માતા તમારે પસાય.. હૈ સ્વામી, In ૩૨ દેશ દેશના રાજવી, ચંદનબાળાને વાંદવા જાય, તિહાં કને બાર કોડ બત્રીશની વૃષ્ટિ થાય હે સ્વામી, તિહાં કને નાટારંભ ઘણા થાય સ્વામી તિહાં કને દેવતાઈ વાજાં વાગે હે સ્વામી, તિહાં કને અઠ્ઠાઈ મહોત્સવ ઘણું થાય છે સ્વામી, તિહાં કને લબ્ધિ વિજય ગુણ ગાય, હે સ્વામી. બ્રાહ્મણએ જાઉં હે સદ્દગુરૂ૦ ૩૩
|| શ્રી ચંદનવાઝાની સંજ્ઞાય છે
ચંપા રે નગરી દધિવાહન રાજા, ધારિણી તસ પટરાણ રે, આજ કાલ અઠ્ઠમ તપ છે ભારી. . 1 0 દધિવાહન સુલતાની સુલડીએ, દધિવાહન ગયે હારી રે આજ૦ | ૨ | ઉત્તમ જીવ કુંખે ઉપન્યા, વસુમતિ કુમારી છે. આજ ૩ | ધારિણું રાણું વસુમતી કુંવરી; સુભટે કરી અપહારી રે. આજ૦ ૪ ા રાણજી પુછે. અમને શું કરશે, કરશું ઘરની નારી રે. આજ૦ | ૫ | એવા વચન જેણે શ્રવણે સુણીને, મરણ કર્યો તત્કાળ રે. આજ૦ | ૬ / મરણની બીકે વેચવા લઈ ચાલે, આવીને એટલે ઉપાડી રે. આજ૦ | ૭ ચૌપદની પેરે ચૌટે