SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ મેઢે ચઢાવી મેલી. એ તે કહ્યું ન માને લગાર. હે સ્વામી. બ્રા. / ૨૩ . ત્રીજે તે દહાડે તિહાં થયે, ક્યાં ગઈ તે ચંદનબાળ, તમે એને લાડવાઈ કરી મેલી, એ તે અંતરમાં ન આણે લગાર. હો સ્વામી બ્રા. / ૨૪ છે , થુિં તે દહાડું તિહાં થયું, કયાં ગઈ તે ચંદનબાળ, શેઠે કટારે કાઢિયે, હવે મારીશ મારે પિટ છેસ્વામી. મૂળ નાશી ગઈ તત્કાળ હે સ્વામી. બ્રા | ૨૫ | શેઠે પાડેસીને પુછીયું, ક્યાં ગઈ તે ચંદનબાળ, હાથે તે ઘાલ્યાં ડિસકલાં, પગે તે ઘાલી હેડ. મસ્તકે મંડયા રે વેણીના કેશ, હે સ્વામી, બ્રાહ્મણીએ જાઉં હે સદ્દગુરૂ | ૨૬ છે. શેઠે તાળાં તેડીયાં, કાયાં તે ચંદનબાળ, એમને બેસાર્યા ઉમરામાંય હે સ્વામી, સુપડા ખૂણે બાકુલા બેસાડી ચંદનબાળ, શેઠજી લુવારને તેડવા જાય, હે સ્વામી. બ્રાહ્મણીએ જાઉં હે સદૂગુરૂ ! ૨૭. છ માસીને પારણે, મુનિ ભમતા તે ઘેર ઘેર બાર, સઘળી જોગવાઈ તિહાં મલી, પણ ન દીઠી આંસુની ધાર. હે સ્વામી. બ્રા૨૮ છે -ત્યાંથી તે પ્રભુ પાછા વળ્યા, મારે ભઠ પડ્યો અવતાર. હે સ્વામી, મેં તેડી પુન્યની પાળ હો સ્વામી, મેં ન સમર્થ્ય ભગવંત હે સ્વામી, મેં ન આરાધ્યા અરિહંત સ્વામી | ૨૯ | પાછું વાળીને જુવે તિહાં, દીઠી આંસુની ધાર, સઘળી જોગવાઈ તિહાં મલી, ત્યાં તે વહેકરાવે ચંદનબાળ, હેરાવી કરો તમે પારણું તમારે સફળ થયે અવતાર હે સ્વામી છે ૩૦ / હાથે તે થ સેના
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy