________________
૩૧૫
અરિહંત હે સ્વામી, મેં તેડી પુન્યની પાળ હે સ્વામી, બ્રાહ્મણએ જાઉં હે સન્નુરૂ, ૧૩ | આકાશે ઉભા દેવતા, સાંભળી એવા બેલ, એણે વિદુર્થી વ્યંતર વાંદરા, હે સ્વામી | ૧૪ નાક કાન વલુરીયા, એ તે નાશી ગઈ તત્કાળ. હે સ્વામી | ૧૫ . બધે ચઢાવીને લઈ ગયે, વેચવા તે બજાર માંહી, ચૌટા માંહી ઉભા કરી, એને મુલવે ધનાવહ શેઠ. સ્વામી | ૧૬ . લાખ ટકાએ બાઈને મુલવે, મહીં માગ્યાં તે આપે મૂલ, લાખ ટકાના ભાઈ અધલાખ, ભાઈ તુમ ઘર કે આચાર. હે. સ્વામી/ ૧૭ | પિષહ પડિકકમણાં અતિ ઘણો, આય. બીલને નહિ પાર, ઉપવાસ એકાસણું નિત્ય કરવાં, અમ. ઘેર પાણી ગળવાં ત્રણવાર. હે સ્વામી || ૧૮ ) આરાધ્યા અરિહંત હે સ્વામી, મેં સમર્યા ભગવંત છે. સ્વામી, મેં બાંધી પુન્યની પાળ હો સ્વામી, બ્રાહ્મણીએ જાઉં હો સદ્ગુરૂ . ૧૯. શેઠ વખારેથી આવીયા, ચંદનબાળા તે ધ્રુવે શેઠના પાય, મૂળાએ મનમાં ચિંતવ્યું, એ તે નારી કરીને રાખી. હે સ્વામી. બ્રા/ ૨૦ of હાથે તે ઘાલ્યાં ડસકલાં, પગે તે ઘાલી હેડ, મસ્તકે મુંડા રે વેણના કેશ હે સ્વામી, એમને ઘાયાં છે ગુખ ભંડાર હે સ્વામી ) ૨૧ પહેલું તે દહાડું તિહાં થયું, ક્યાં ગઈ તે ચંદનબાળ, સરખી સહિયરોમાં ખેલવા, એ તે ઘરમાં ન આવે લગાર. હે સ્વામી ૨૨ / બીજે તે દહાડે તિહાં થયે, ક્યાં ગઈ તે ચંદનબાળ, તમે એને