________________
- ૩૧૪
સ્થાનક આવી રહ્યા, ત્યાં તે હાથી ઘેડાના ગંજ. હે સ્વામી in ૩ | રાજાના મહેલ લુંટાઈ ગયા, લુટી કરી ઘેર જાય,
પાલક મહેલે ચડ્યો, ત્યાં તે દીઠાં છે ચંદનબાળા. હે સ્વામી || ૪ | ચંદનબાળા ધારણું, હેઠાં ઉતારી ત્યાંય, ખંધે ચઢાવીને લઈ ગયે, એ તે બોલે છે કડવા બેલ.
સ્વામી | ૫ | બાઈ તું મારે ઘેર ગેરડી, હું છું તારો નાથ, એવાં વચન જ્યારે સાંભળ્યાં, ત્યારે ધારણીએ કીધે કાળ. હો સ્વામી ૬ જીભ કચરીને મરી ગઈ મરતાં ન લાગી વાર, એ તે મરી ગઈ તત્કાળ, હે સ્વામી, બ્રાહ્મણીએ જાઉં હા સદ્દગુરૂ | ૭ ખધથી હેઠા પડયા, ટળવળે તે ચંદનબાળ, બાઈ તું મારે ઘેર બેટડી, હું છું તારે તાત, બાઈ મ કરીશ આપઘાત. હે સ્વામી૮ ખધે ચઢાવીને લેઈ ગયે, ઘેર છે ચેતા નાર, જાએ રે બજારમાં વેચવા, નકર જઈશ રાજ પોકાર. હે સ્વામી A ૯ છે ખપે ચઢાવી લેઈ ગયે, વેચવા તે બજાર માંહી, બજારમાંહી ઉભી કરી, એને મુલવે કેશ્યા નાર. હે સ્વામી | ૧૦ | લાખ ટકાએ બાઈને મુલવે, મેં માગ્યાં તે આપે મૂલ, લાખ ટકાના બાઈ અધલાખ, બાઈ તુમ ઘર કે આચાર. હે સ્વામી ! ૧૧ | રાગ ઠાઠ બનાવવા, સજવા તે સેળ શણગાર, હિડેળા ખાટે હીંચવા, અમ ઘેર ચાવવાં ચેલઈયાં પાન. હે સ્વામી | ૧૨ / મારો ભઠ પડ્યો અવતાર હો સ્વામી, મેં ક્યાં કીધાં તાં પાપ, હે સ્વામી, મેં ના સમર્યાં ભગવંત હે સ્વામી, મેં ન આરાધ્યા