________________
૩૧૩
કીડા, કેઈ પત્તો ન પામે ભાઈ, નથી સાર | ૪ | અહિં આધિ વ્યાધિ ને ઉપાધિ, તે પાપની ગાંઠડી બાંધી, કહે છુટે કેમ છેડાઈ, નથી સાર૦ પા માત પિતા સૂત હારા છે, સઘળા તુજથી ન્યારા, છે. સહુ સ્વાર્થની સગાઈ, નથી સારવ | ૬ | સંસાર સ્વપના જેવું, ફેગટ પાણી વહેવું, ઠાલી શી કરે ઠકુરાઈ. નથી સાર૦ | ૭ મા ધરે મેરૂ જેવો અભિમાન, પલમાંહે થશે સમસાન, ડુબી જશે સબ ચતુરાઈ, નથી સાર૦ d ૮ સદ્દગુરૂ શીખડી દે છે, જેવું દેખે તેવું જ કહે છે, જે માને તે તારી ભલાઈ, નથી સાર | ૯ લાવ્યા પાપ કર્મના ગદા, છે હાર જીતના સોદા, બધી અસ્થિર બાજી રચાઈ, નથી સાર૦ /૧૦ મળ્યો માનવને અવતાર, હવે લગારેક ભાર ઉતાર, સવા કેડની કરી લે કમાઈ નથી સારવ on ૧૧ મન કેશર મંત્રી બનાવે, શુભ સુમતિ સહાગણ લાવે છે. ધર્મ રત્ન સુખદાઈ, નથી સાર૦ / ૧૨
|| શ્રી યંતવાની સાથે છે.
કેસંબી નયરી પધારિયા, વહોરવા તે શ્રી મહાવીર, અભિગ્રહ એમ ચિંત, તમે શું જાણે જગદીશ હે સ્વામી. બ્રાહ્મણએ જાઉં હે સદ્ગુરૂ૦ ૧ વહેચંતા નિત્ય દહાડલે, મુનિ ભમતા ઘર ઘર બાર, સુખડી ઘેબર ઢાંકી મેલ્યાં, એ તે મનમાં ન આણે લગાર, હે સ્વામી ધરા રાજાના મહેલ લુંટાઈ ગયા, લુંટી તે ચંપા પિળ, નિજ