________________
૩૧૨
શુકલ વેશ્યા વરી, તે શું બાળે અગ્નિ તૃણ ખીણરે. સે. ૯ ઘાતિ કર્મ ખપાવીઆ, ટાળે કરમ વિકાર કર્મ ટાળી કેવળ લહી, પહેતા મુક્તિ મજારરે. સે૧૦ કેવળ મહેચ્છવ સુરે કર્યો, પછે પુછયો દેવકી મોરાર સર્વ સર્વ વૃત્તાંત તવ કહ્યા, તે સુગે છે વિસ્તારરે. સે. ૧૧ સાત સહેદર મુકિત ગયા; વાદી નેમજીણુંદરે, નિત્ય મુનિ સંભારીએ, લહએ પરમાનંદ સ. ૧૨ ધરમ દલાલી કૃષ્ણ કરી, ખરએ દ્રવ્ય અપાર ચાર તીરથને સાહા કરી, વળી વધામણી દીધી સારરે. સ. ૧૩ તેણે તીર્થ કર ગાત્ર બાંધીએ, સુણ સહુ નરનારરે, ત્રીજીથી નીકળી અમર નામે, જીન હશે જગ આધારરે. સે૧૪ કરમ ખપાવી કેવળ લહી, પહોંચશે મુકિત મેઝારરે, એહવું જાણ જે ધરમ આદરે, તે લેશે ભવજળ પારરે. સે૧૫
वैराग्यनी सज्झाय
નથી સાર જગતમાં ભાઈ, હવે કરી લે સુકૃત કમાઈ જીવ જેવું જરૂર તપાસી, ખુબ ભટક્યો લાખ ચોરાશી. મળ્યો માનવ તન સરસાઈ / નથી ૧ | તું માતા ઉદરે આ, દશ માસ કેદ પુરા, તિહાં ભેગવી બહુ દુઃખદાઈ, નથી સાર. / ૨ / તું ઉધે સીર લટકા, તું ઉચે નીચે પછડા, આડે આવે તે જાય કપાઈ, નથી સાર, ૩ જન્મ પ્રસંગની પીડા, જાણે જીવતા નારકીના