SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સી ॥ દુહા | ઈમ કહી પાછાં વળ્ય, દેવકીને પિરવાર; પછે કૃષ્ણ પણ વાંઢીને, પહેાતા નગર મેાજાર, ૧ પ્રભુજીએ દીક્ષા દઈ, શીખવ્યે સર્વ આચાર; પ્રભુ પાસે વિનયે કરી, ભણ્યા અંગ અગીયાર, ર્ ઇર્યાં સમિતિ શોભતા, થયા ગજ અણુગાર; છ કાય તણી રક્ષા કરે, પાળે નિરતિચાર. ૩ ઢાળ ૧૯ મી. સારઠ દેશ સેાહામણા. એ દેશી. દીક્ષા દિન પ્રભુ વાંઢીને, મસાણે સન્ધ્યાકાળરે; પડી મા ઢાઈ કાઉસગ્ગ કર્યો, તિહાં સામળ આન્યા ચાલરે. સેાભાગી શુકલધ્યાને ચડ્યો, ૧ મુનિ દેખી વેર ઉલ્લુસ્યા, થયા કાપાંતર કાળરે; વિષ્ણુ અવગુણુ મુજ પુત્રીનુ, જનમ ખાયા તે આલરે. સે૦ ૨ ઇમ બહુ રીસે પરજળી, ખાંધી માટી પાળરે; કેસુવરણા માથે ધર્યાં, ધગધગતા ખેર અગારરે. સા૦ ૩ તાપે તુમડી ખદખદે, ફડફડ ફૂટેજી હાડ ચામ ચડચડે નસા તડતડે, લેાહી વડે નિલાડરે, સા૦ ૪ ધીર વીર મુનિ ધ્યાને ચડય, કરે નિજ સંભાળરે; જે દાઝે તે માહરૂ' નહી, પણ નાણ્યા મને કરી કાળરે. સે૦ ૫ અનાદિ કાળનું જીવડા, કરી પ્રવૃતિના સંગરે; પુદ્ગલ રાગે રીજીયા; નવ નવે તે રંગરે. સા॰ ૬ કુમતિ સેનાને વશ પડો, જીવ તું રઝળ્યે સસારરે; અનાદિ કાળને ભુલી ગયા, હવે કરા નિજ વિચારરે. સા॰ ૭ સુમતિ નિવૃત્તિ અગી કરી, ટાળી અનાદિ ઉપાધિરે; ક્ષમા નીરે આતમા સિ'ચીચા, આણી પરમ સમાધિરે. સા૦ ૮ પુરવ કરણ શુકલ ધ્યાનને, ત્રીજો પાઈ એ ક્ષપકશ્રેણીરે; પરમ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy