________________
૩૧૦
એને જન્મ મરણ દુઃખ દાતા હે નિજ. ૧ જણે ન કી ધર્મ લીગાર, તે તે પહત્યા નરક મજાર; હેજે જે કીધા ઈણે સંસાર, તે તેહની આવે લાર. હે નિજ ૨ ઈણ ભવ પીડા પાવે, તે તે સુલ કેય ન મીટાવે; હે. કુટુંબ મિલી સહુ આવે, પણ દુઃખ કેય નવીહ ચાવે. હે નિજો ૩ તે પરભવ કુણ આશી, જીવ કીધાં પાપ પુન્યવાશ; હે. તે એકલડે દુઃખ પાસી, બીજે આડે કે ન થાસી. હે નિજ ૪ ઈણ ભવથી હું ડરીયે, લખ ચોરાસીમાં ફરીયે; હે. બાળ મરણ હું મરીએ, વાર અનંત અવતરીએ. હે નિજો ૫ રમણીરંગ પતંગ, નહીં પ્રીત અભંગ; હેરમણી કરાવે બહુ જંગ, તેહ શું કુણ કરે સંગ. હે નિજ) ૬ એમ જે પ્રાણું માંગ્યા, તે તે મુરખ કહીએ જાચા, હે ઈ સંસાર જગડે કુડે, મેં જીન મારગ પાયે રૂડે. હેનિજ૦ ૭ હુ રાચું નહીં એમાં ઊડે, જીમ પાંજરા માંહે સુડે; હે નિજ ૮ માતાજી અનુમતી દીજે, ઘડી એકરી ઢીલ ન કીજે; હે. માતાજી મયા કરી છે, જેમ મુજ કારજ સીજે. હે નિજ ૯ શ્રી નેમિસર પાસ, હું તે પુરીશ મનની આશ; હેમાએ જાણે કુંવર ઉદાસ, કરે વળી ઉત્તર તાસ. હે નિજ ૧૦
m દુહા ધનાદિક બહુ નિમંત્રી, ઉત્તર પડુતર બહુ કીધ; તે વિસ્તાર છે ઘણે, અંતગડ માંહે પ્રસિદ્ધ. ૧ વળતું કહે રાણુ દેવકી, પુત્ર તું લઘુ વેશ; સંયમ દુક્કર છે સહિ, તે તું કિમ પાળીશ. ૨