________________
૩૦૯
ગીરિ ચઢ વહી, તું સુંદર સુકમાલ પાળે કેમ થિર રહી. ૯ દેષ બેંતાલીસ ટાળી કરવી ગેચરી, ભમવું ભમરા જેમ ચિંતામાને ગોચરી; કનક કચેલા છે. લેણુ વચ્છ કામળી; જાવ છવ લગે વાટ ન જેવી પાછલી. ૧૦ જે ઈહ લેકે આશંસકે પરલેકે પર ઈહા, કાયરનેકા પુરૂષને એ સવિ દુલ્લા, ધીર વીર ગંભીરને શી દુક્કર કહા, માત કરી એ વાત બિહા યે મુહા. ૧૧ પરિસહ કેરી ફેજ આવી જબ લાગશે, સંયમ નગર સભાવ, કેટ તવ ભાંગશે, તારે વચ્છ તુજ જે કાંઈ નહીં ફાવશે, પુત્ર અમારું નામ વચન મન આવશે. ૧૨ કેટ શુભ મને રથ સુભટ બેસાડશું. સત્વ રૂપેપર કઠે માંહે સમારશું સમતા નાવે જ્ઞાન મેળા ભરી મારશું, પરિસહ કેરી ફેજ આવતી વારશું. ૧૩ રાગ દ્વેષ દેય ચોર જોરાવર છુટશે, પુન્ય ખજાને માલ અમુલખ લુંટશે; કાંત્યુ પજયું વચ્છ કપાસ તે થાય છે મન કેરી મનમાંહે, કે હુંશ સમાય છે. ૧૪ પહેરી ઉચ્છાહ સન્નાહ કામ ધનુષ્ય ગ્રહી, થિરતા પણે છે વૈરાગ કે બાણ પંખી કહી; સાતમાં પહેલી મુઠે હણશું તે સહી, વીર જનની તુજ નામ કહાવીશ તે વહી ૧૫ | | દુહા ! વળતી માતા ઈમ કહે, ભગવે સંસારી ભેગ; ભુક્તભેગી હુઆ પછી, તમે લેજે સંયમ ભેગ. ૩
ઢાળ ૧૭ મી માંકણ મુછાળે. એ દેશી.
સાંભળરે મારી માતા, એતે વિષયાસ દુઃખ દાતા; હે નિજ મન સમજાય, મન સમજાય મારી માતા.