SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ હું વારી તાહરી, રે જાયા સુણી પ્રભુજીની વાણ પુજાઈ તાહરી. ૧ કહીશ્રી જીવરાજ તે સાચી મેં સહી, રે માઈ લાગી મીઠી સાકર દુધને દહીં; દીજે અનુમતિ જઈ સંયમ લેશું સહી, ન કરે આજ્ઞાની ઢીલ પુત્રે એસી કહી. ૨ આજ સભામેં જીન ધર્મ વખાણે નવરે, મુજને રૂએ છે તેહ છે. સકળ દુઃખને કરે, એ સંસાર અસાર કે છાર સમે લખ્યા, જન્મ મરણ દુખ કરણ જલણ જાગે ધ. ૩ શ્રી જીન મારગ વાણુ કારણ એળખે, એ વિના અવર ન કેઈ સકળ શાત્રે લખે; કારાગાર સમાન અગાર વિહાર છેતજે, કેઈકવાર આખર પહેલાં પછે. ૪ એક ઈહાં અણગાર પણે સુખકાર છે, ઘી અનુમતિ વાત નકે કરવી અછે નંદન વચન સુણી ઈમ જનની જળ ફળી, હિત આણું દુઃખવાણી ભાખે થઈ ગળગળી. ૫ વાણું એ પુરવ વાત પુત્રની સાંભળી, ઘણું મુછગત આય ધ્રુસકી ધરણી ઢળી; ભાગી હાથારી ચુડ માથે કેશ વિખરી વળી, હુઓરે ઓઢણે દુર ધ્રુસકી ધરણું ઢળી. ૬ મહતણે વશ આય સુરત ઝાંખી થઈ શીતળ વાય સચેત થઈ બેઠી ભટ્ટ કુંવરનાં મુખ સામે માય રહી જેવંતી, મેહતણે વશ બોલે માતા રેવતી. ૭ તુજ મુખ માંહેથી વચ્છ વાણીયે કિમ પડી, મહારે છે તુજ ઉપર આસ્થા અતિ વડી; હું મુખથી તુજ નામ ન મેલુ અદઘડી, રે જાયા તું જીવન અંધા લાકડી. ૮ ચારિત્ર છે વચ્છ દુક્કર અસિધારા સહિ, સુર ગીરિ તેલવે બાહકે તરે જળો દહિ; ઉપાડી લેહ ભાર
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy