SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ સોરઠ દેશ મઝાર, દ્વારિકા નગરી સાર, આજ છે વસુદેવ રાજા રાજ કરે તિહાંજ. ૧ ભાઈ દશે દશાર, બળભદ્ર કાન કુમાર; આજ હે દીપેરે સેહાગણ રાણી દેવકીજી. ૨ તસુ લઘુ પુત્ર રસાળ, નામે ગજસુકુમાળ; આજ હે માત પિતાને વાલ હે પ્રાણથીજી ૩ આવ્યા સુણી નિમણુંદ, સાથે સુરનર વૃંદ; આજ હે સેવ્યા સુખદાયક સ્વામી સમેસર્યા. ૪ જાદવ બહુ પરિવાર, મન ધરી હરષ અપાર; આજ હે કૃષ્ણાદિક સહુ ઉછરંગે ભર્યા જી. ૫ કરી બહુ અતિ મામ, વંદન નેમિ સ્વામ; આજ હે ગજસુકુમાળ તે સાથે લઈને જી. ૬ વિધિશું વાંદી જીન પાય, તવ તે દોનું ભાય; આજ હું ઉચિત થાનક તિહાં આવી બેઠા સહીજી. ૭ તવ તે જન હિત આણ, ભાખે મધુરી વાણુ આજ હે ધર્મ કથા કહી, બહુ વિબહુ નરનાર; આજ હે વાંદીને વૃત ગૃહિ, નિજ નિજ ઘર ગયાંછ. ૮ વાણી સુણી કૃષ્ણરાય, વાંદાં જનવર પાય; આજ હે જીમ આ તિમ નિજ ઘરે ગયેજ. ૧૦ | દુડા જીન વાણી શ્રવણે સુણી, બુ ગજસુકુમાલ, ઘર આવી માતા ભણી, બેલે વચન રસાળ. ૧ ઢાળ ૧૬ મી. નદી યમુનાને તીર ઉડે દેય પંખીયાં. એ દેશી. વાણી સુણી જીનરાજ તણી કાને પડી, રે માડી અંતર હઈડાની આંખ મારી ઉઘડી; વળતી માતા બોલે
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy