________________
ચાહજે; ભ૦ વિચરીયાં છ કાચનારે લાલ, શ્રી નેમ જિનરાય રે. ભ૦ નેમ. ૬ નામ ગોત્ર સુણે રીઝતારે લાલ, ધરતા મન અભિલાખ રે; ભ૦ તે શ્રી નેમ પધારીયારે લાલ, વનપાળે ઈમ દાખરે ભ૦ નેમ. ૭ દીજીયે દેવ વધામણીરે લાલ, પામી મન આણે દરે; ભ૦ તેહ વયણ સુણ કરીરે લાલ, તવ તે હરખ્યા ગોવિંદરે. ભ૦ નેમ૦ ૮ આસનથી ઉઠી . રાજીરે લાલ, સાત આઠ પગ સામે જાય; ભ૦ પ્રભુને કીધી વંદનારે લાલ, પછે બેઠે નિજ ડાયરે. ભ૦ નેમ. ૯ કૃષ્ણ દીધી વધામણીરે લાલ, બેલે મધુરી વાણ, સુo સેનૈયા દીયા સામટારે લાલ, સાડી બારે લાખશે. સુ નેમ ૧૦ વનપાળને વદાય કરીર લાલ, પછે ચાકર નિજ તેડાયરે; સુકેમુદીભેર વજડાવીને લાલ, તે સાંભળી સહુ સજજ થાય. સુત્ર નેમ૧૧ ઉઠેરે લેકે સંતાપશુરે લાલ, રખે અવલે થાયરે; સુએક ઘડી દરિશણ વિનારે લાલ. ક્ષણ લાખિ જાય, સુઇ નેમ૧૨ કેઈ કહે દરિશણ દેખશું રે લાલ, કેઈ કહે સુણશું વાણ, સુ. કોઈ કહે સસે છેદસાંરે લાલ, કેઈ કુતુહલ જાણશે. સુત્ર નેમ૧૩
દુહા ઈમ વિવિધારે ચિંતવી, બહુ નારીના વૃદ, સ્નાન કરી સિણગારીયા; મનમાં ધરી આણંદ ૧ નગરી મધ્યે થઈ નિકળ્યા, ચઢી હય રથ ગયંદપંચ અભિગમ સાચવી જઈ વાંધા નેમ આણંદ. ૨
ઢાળ ૧૫ મી. શ્રી સુપાસ જીનરાજ, તું ત્રિભુવન સિરતાજ. એ દેશી. •