SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ સામલ ઘર મનાય. સામલ ઘર વિવાહ મનાવીયે, દેવકી માતા આનંદ પાચે; દીન દીન વાધે તેજ સવા, જાતા ન જાણે કાળ ગમાયે. જીએ કુંવરજી જીઆ. ૧૩ દુહા. ઇણે અવસર શ્રી તેમ જીન, કરતા ઉદ્મ વિહાર; ભવિક જીવ પ્રતિબાધવા, છેડાવતા સંસાર. ૧ એક દીન નેમ પધારીયા, સેારઠ દેશ ઉદાર; દ્વારિકા નયરી આવીયા, નંદન વન માજાર. ૨ આજ્ઞા લેઈ વનપાળની, ઉતરીઆ તિણુ ઠાય; સંયમ તપે કરી ભાવતા, બહુ ગુણુ તણા ભંડાર. ૩ ઢાળ ૧૪ મી. રાણકપુર રળીયામણેારે લાલ. એ દેશી નેમજીણુંદ સમેાસર્યારે લાલ, નિર્દેભી નિર્માય રે; વિક જન. દરસન દીઠે તેહનાંરે લાલ, ભવાભવનાં દુઃખ જાયરે; વિક જન. નેમજિષ્ણુ સમાસર્યારે લાલ. એ આંકણી ૧ સહસ અઢારે સાધુજી લાલ, સાધવી ચાલીશ હજાર; ભ॰ જાણે આણુ મનાવત,રે લાલ, શાસનના સિરદારરે, ભ॰ નેમ॰ રચાત્રીશ અતિશય વિરાજતારે લાલ, પાંત્રીસ વાણી સારરે; ભ॰ શુભ લક્ષણ સેાહામણુારે લાલ, આઠને એક હજારરે. ભ॰ તેમ॰ ૩ પ્રભુ દરિશન દેખી કરી૨ લાલ, હરખે વાંધા પાયરે; ભ૦ વનપાળક ઉતાવળારે લાલ, કૃષ્ણ પાસે તે જાયરે ભ૦ તેમ૦ ૪ વનપાલક આવી કરીરે લાલ, જોડી ઢાનુ હાથરે ભ॰ કૃષ્ણજી પ્રત્યે આવી કહેરે લાલ, સાંભળજો નરનાથરે; સુગુણ જન. તેમ૦ ૫ દિરશન જેહુના ઇચ્છતારે લાલ, કરતા મનમે ૨૦
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy