________________
૩૨૯
પુછીયા, કુટીલ પણે રે ઉલ્લાસ, ચઉદ પુરવ ધારી થાવસ્થા મુનિવરૂ, પહોંચાયે કેમ તાસ, કૃષ્ણ. ૧૬ ખેટ ધર્મ મિથ્યાત્વને મુકીને, શ્રી શુક્ર થયે અણગાર, સહસ સન્યાસી રે દીક્ષા લે તીડાં, હુઆ ચૌદ પુરવ ધાર, કૃષ્ણ. ૧૭ માસ અણસણ રે સહસ સાધુ શું, શેત્રુજે દીધ સંથાર, થાવસ્થા મુનિવર કેવળ પામીને, લીધું શીવપદ સાર. કૃષ્ણ૦ ૧૮
કલશ થાવસ્થા ગાયા, સુજસ પાયા, હર્ષ મનમેં અતિઘણા, ઋદ્ધિ વૃદ્ધિ સંપત્તિકારક, શ્રી સંઘ કેડી વધામણા, ઈતિ.
श्री नंदमणीयारनी सज्झाय ઢાળ-૩ સરસ્વતી શ્રી કમલા ભજે, જસ ધ્યાયકના પાય, તે શ્રી વીરજીણુંદના, પદ નમતાં સુખ થાય. ૧ જસ ધ્યાને દર થયે, સોહમવાસી દેવ, તે સેવે ભવિ ભાવશું, ચરમપ્રભુ નિતમેવ. ૨ ઢાળ-પહેલી (રાગ-અનુમતિ દીધી માયે રેવંતા)
રાજગૃહી નગરી ભલી, ગુણશીલ વને જીનવીર રે, તિહાં સમવસર્યા ભવિડિત ભણી, કામિત પ્રભુ કામ કરીર રે, સેભાગી જનવર સેવિએટ ૧ સમવસરણ સુરવર રચે, મિલે પર્ષદા બાર પ્રકાર રે, જિન દે દેશના ભવિજન તણે, મનગમતીને મનહર રે, સોભાગી૨ એહવે પહેલાં દેવકથી, આ તિહાં દર દેવ રે, જનપદ પંકજ વંદે