________________
૧૫
એ તિથિ વિધિ આરાધતાં, સુવૃત થયા ભવપાર છે ૭ . તે માટે મોટી તિથિ, આરાધે મન શુદ્ધ છે અહરો પિસહ કરો, મન ધરી આતમ બુદ્ધ છે ૮ ! દોઢસો કલ્યાણક તણું એ, ગણુણું ગણું મન રંગ છે મૌન ધરી આરાધીયે, જિમ પામે સુખસંગ છે ૯ છે ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ છે પૂંઠાંને વીંટાંઘણા, ઈત્યાદિક કરે ખાસ છે એમ એકાદશી ભાવ. આરાધે નર રાય છે સાયિક સમક્તિને ધણું. જિન વંદી ઘેર જાય છે ૧૦ છે એકાદશી ભવિયણ ધરે એ, ઉજવલ ગુણ જિમ થાય છે ક્ષમાવિજય રસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય છે ૧૧ છે
रोहिणी तपर्नु चैत्यवंदन શ્રી વાસુપુજ્ય જન વંદીએ જગદીપક જીરાજ, રોહિણી તપ વર્ણવું ભવજળ તારણ જહાજ. ૧. સુદી વૈશાખે રહણ, ત્રીજતણે દિન જાણ, શ્રી આદીશ્વર જીનવર, વર્ષ પારણે જાણ. (૨) રેહણી નક્ષત્રને દિને, ચઉવિહાર ઉપવાસ, પિસહ પડિકકમણું કરી, તેડે કર્મને પાસ. (૩) તે દિનથી તપ માંડી, સાત વર્ષ લગે સીમ, સાત માસ ઉપર વળી, ધરીયે અહીજ નીમ. (૪) જીમ રોહિણી કુંવરી અને અશક નામે ભુપાળ, એ તપ પુરણ ધ્યાઈએ, પામ્યા સુર ગતિ સાર. (૫) તિમ ભવિજન તપ કીજીએ, શાસ્ત્રતણે અનુસાર, જમરણના ભય થકી, ટાળે એ તપ સાર. (૬)