________________
ધર્મ મુહંત, પંચમી તપ કરતાં થકા, પાંચ જ્ઞાન ભણંત. ૫ અષ્ટમી તપ કરતાં થકાં, આઠે કર્મ હણુત, એકાદશી કરતાં થકાં, અંગ અગીયાર ભણંત. ૨ ચૌદે પુરવધર ભલાએ, ચૌદશ આરાધે, અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે. ૭ દંડવીરજ રાજા થયે, પામે કેવલ નાણુ, અષ્ટમી ત૫ મહિમા વડે, ભાખે શ્રી જિન ભાણ. ૮ અષ્ટ કર્મ હણવા ભણીએ, કરીએ તપ સુજાણ, ન્યાય મુનિ કહે ભવિ તુમે, પામો પરમ કલ્યાણ. ૯
नेमनाथर्नु चैत्यवंदन નેમી જિનેસર ગુણ નીલે, બ્રહ્મચારી સિરદાર ! સહસ પુરૂષશું આદરી, દીક્ષા જિનવર સાર છે ૧ | પંચા- વનમેં દિન લહ્યા, નિરૂપમ કેવલનાણ છે ભવિક જીવ પડિબેધવા, વિચરે મહિયલ જાણ છે ૨ | વિહાર કરતા આવિયાએ, બાવીસમા જિનરાય છે દ્વારિકા નયરી સમેસર્યા, સમવસરણ તિહાં થાય છે ૩ છે બાર પરખદા તિહાં મલી, ભાખે જિનવર ધર્મ છે સર્વ પર્વ તિથિ સાચવે, જિમ પામે શિવ શર્મ | ૪ | તવ પૂછે હરિ નેમને, ભાંખે દિન મુજ એક છે છેડે ધર્મ કર્યા થકી, શુભ ફલ પામુ અનેક છે ૫ છે તેમ કહે કેશવ સુણે, વરસ દિવસમાં જેય છે માગશર સુદી એકાદશી, એ સમે અવર ન કેય છે ૬ છે ઈણ દિન કલ્યાણક થયાં, નેઉ જિનના સાર