________________
अष्टमीनुं चैत्यवंदन મહા સુદિ આઠમને દિને, વિજ્યાસુત જાયે, તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આવ્યું. ૧ ચૈતર વદની આઠમે, જનમ્યા ઋષભ નિણંદ, દીક્ષા પણ એ દિનલહી, હુઆ પ્રથમ મુનિચંદ. ૨ માધવ સુદિ આઠમ દિન, આઠ કર્મ કર્યા દૂર, અભિનંદન ચેથા પ્રભુ, પામ્યા સુખ ભરપુર. ૩ હીજ આઠમ ઉજળી, જનમ્યા સુમતિ નિણંદ, આઠ. જાતિ કળશ ભરી, નવરા સુર ઇંદ્ર. ૪ જનમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી, નેમિ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. ૫ શ્રાવણ વદની આઠમે, નમિ જનમ્યા જગભાણ, તેમ શ્રાવણ સુદ આઠમે, પાસજીનું નિર્વાણ. ૬ ભાદરવા વદિ આઠમ દિને, ચવિઆ સ્વામી, સુપાસ, જિન ઉત્તમ પદ પદ્યને, સેવ્યાથી શિવલાસ. ૭
अष्टमी, चैत्यवंदन રાજગહ ઉદ્યાનમાં, શ્રીવીર પ્રભુ પધાર્યા, દેવ ઇંદ્રિ ચોસઠ મલી, પ્રણમે પ્રભુ પાયા. ૧ રજતહેમમણિ રાયણના, તિશ્યકેટ બનાય, મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. ૨ ચવિહ ધર્મની દેશના, નિસુણે પરષદા બાર, તવગૌતમ મહારાજને, પૂછે પર્વ વિચાર. ૩ પંચપવી તમે વર્ણવી, તેમાં અધિકી કેણ, વીર કહે સુણે ગાયમા, અષ્ટમી પર્વ વિષેણ. ૪ બીજ ભવી કરતાં થકા, બિહુવિધ