SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપવાસ કરી, બીજ આરાધે વિવેક, નયસાગર કહે વીર જિન, ઘો મુજને શિવ એક. ૧૧ ___पंचमीचैत्यवंदन સકલ સુરાસર સાહિબ, નમીએ જિનવર જેમ, પંચમી તિથિ જગ પરવડે, પાળે જન બહુ પ્રેમ. ૧ જિનકલ્યાણક એ તિથે, સંભવ કેવળ જ્ઞાન, સુવિધિ જિનેશ્વર જનમીયા, સે થઈ સાવધાન. ૨ ચ્યવન ચંદ્ર પ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત, પંચમી દિન મેક્ષે ગયા, ભેટે ભવિજન સંત. ૩ કુંથુજિન સંયમ ગ્રહ્યો, પંચમી ગતિજિન ધર્મ, નેમી જન્મ વખાણીએ, પંચમી તિથિ જગશર્મ૪ પંચમીના આરાધને, પામે પંચમ જ્ઞાન, ગુણમંજરી વરદત્ત તે, પહોંચ્યા મેલ સુઠાણ. ૫ કાર્તિક શુદિ પંચમીથકી, તપ માંડી છે ખાસ, પંચ વરસ આરાધીએ ઉપર વળી પંચ માસ. ૬ દશ ક્ષેત્રે નેવું જિન તણું, પંચમી દિનનાં કલ્યાણ, એહ તિથે આરાધતાં, પામે શિવ પદ ઠાણું ૭ પડિકમણ દેય ટંકના, કરીએ શુદ્ધ આચાર, દેવ વદ ત્રણ કાળના, પહોંચાડે ભવપાર. ૮ નમે નાણસ્સ ગુણણું ગણે, નકારવાળી વીશ, સામાયિક શુદ્ધ મને, ધરીએ શિયલ જગીશ. ૯ એણીપેરે પંચમી મળશે, -ભવિજન પ્રાણી જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે -ગુણ ગેહ. ૧૦
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy