________________
ગણું જયકારી છે તાસપદાબુજ જંગ સમાન શ્રીનવિમલા મહાવ્રત ધારી, કહે એ છંદ સુણે ભવિવૃદકે ભાવધરીને. ભણે નરનારી છે ર૭
बोजनुं चैत्यवंदन ચોવીશમે જિનરાજજી, ચંપાપુરી આવે, ચૌદ સહસ અણગારના, સ્વામી તેહ કહાવે. ૧ અઢી કોશ ઊંચે સહિ, સમવસરણ વિરાવે, ત્રિભુવન પતિ ગુરૂ તેહમાં, ઉપદેશ વરસાવે. ૨ જિતશત્રુ રાજાતિહાં, પ્રભુને વંદન આવે, તે પણ સમવસરણ માંહિ, બેસી હરષીત થાવે. ૩ ભાવિક જીવ તારણ ભણી, ગૌતમ પૂછે જિનને, બીજ તિથિ મહિમા કહે, સંશય હરણ પ્રભુ અમને. ૪ તવ પ્રભુ પર્ષદા આગલે, બીજનો મહિમા ભાખે, પંચ કલ્યાણક જિનતણું, તે સહુ સંઘની સાખે. ૫ બીજે અજિત જિન જનમીઆ, બીજે સુમતિ ચ્યવન, બીજે વાસુપૂજ્યજી, લહ્યું કેવલ જ્ઞાન. ૬ દશમા શીતલનાથજી, બીજે શિવ પામ્યા, સાતમા ચકી અરજિન, જનમ્યા ગુણધામ. ૭ એ પાંચે જિન સમરતાંએ, ભવિ પામે દેય ધર્મ, સર્વ વિરતિને દેશ વિરતિ, ટાળે પાતિકમમ. ૮ વર કહે દ્વિતિયા તિથિ, તે કારણ તુમે પાળે, ચંદ્રકેતુ રાજા પરે, આતમ અજુવાળે. ૯ તે સાંભળી બહુ આદરે, પ્રાણી બીજ તિથિ સાર, તે આરાધતાં કેઈન, થયો આતમ ઉધાર. ૧૦ ચઉવિહારુ